BAPS Swaminarayan



Follow for regular updates from BAPS Swaminarayan Sanstha


BAPS Swaminarayan

*આજે અક્ષયતૃતીયા (અખાત્રીજ)નો અતિ પવિત્ર દિવસ છે. શાસ્ત્રો, ધર્મગ્રંથો અને માન્યતાઓ મુજબ આજના દિવસે નીચે મુજબની ઘટનાઓ ઘટી હતી.*

*1.* વચનામૃત માં શ્રીજી મહારાજે ગઢડા ના છેલ્લા ભાગ ના 37 માં વચનામૃત ની રચના આજની તિથિ એ કરી હતી.
*2.* મહારાજા ભગીરથ પરમ પવિત્ર માં ગંગાને આજના દિવસે જ આ ધરતી પર લાવ્યા હતા.
*3.* આજના દિવસથી જ સતયુગનો મંગલ પ્રારંભ થયો હતો.
*4.* મહર્ષિ વેદવ્યાસજીએ આજના દિવસથી જ મહાભારત લખવાનો પ્રારંભ કર્યો હતો.
*5.* સુદામાએ એના પરમ સખા દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને આજના દિવસે જ તાંદુલ(પૌવા)ની ભેટ ધરી હતી.
*6.* ભગવાન શ્રીકૃષ્ણએ આજના દિવસે જ દ્રૌપદીને અક્ષયપાત્ર(જેમાં ક્યારેય અન્ન ન ખૂટે એવું પાત્ર) ભેટમાં આપ્યું હતું.
*7.* જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવજીએ લાંબા ઉપવાસ બાદ આજના દિવસે જ શેરડીનો રસ પીને પારણા કર્યા હતા.
*8* વૃંદાવનમાં બાંકે બિહારિજીના ચરણના દર્શન વર્ષમાં માત્ર એકવાર આજના દિવસે જ થાય છે.
*9.* કુબેરજી વર્ષમાં માત્ર એકવાર આજના દિવસે જ એના ધનના ભંડાર ભરેલા રહે તે માટે લક્ષ્મી-નારાયણની પૂજા કરે છે.
*10.* ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રા માટેનો રથ તૈયાર કરવાનો પ્રારંભ આજના દિવસથી જ થાય છે.
*11.* હિન્દૂ મંદિરોમાં અને એમાંય ખાસ કરી ને સ્વામિનારાયણ મંદિરો માં... ભગવાનને આજથી ચંદનનો લેપ કરવાની શરૂઆત થાય છે......
*12.* ભગવાન શ્રીવિષ્ણુના છઠા અવતાર, ભગવાન શ્રી પરશુરામનું પ્રાગટય આજના જ દિવસે થયું હતું
આપ સૌ કાર્યકર ના શુભ સંકલ્પ આજના દિવસે મહારાજ સ્વામી પૂર્ણ કરે તે પ્રાર્થના.

3 days ago | [YT] | 37

BAPS Swaminarayan

16 sanskar of Hindu Sanatan Dharma..

#like #share #subscribe #screenshot

4 days ago | [YT] | 8

BAPS Swaminarayan

Jsn..

Prarthana Mandir Murti Pratishtha Mahotsav, Kanad, Surat, India 30 Apr 2025 6:00 am IST


#surat

4 days ago (edited) | [YT] | 1

BAPS Swaminarayan

Himmatnagar na Aagne Manav Utkarsh Mahotsav...

#himmatnagar #baps #mahantswamimaharaj #satsang #swaminarayan

Like # share # subscribe.

5 days ago | [YT] | 9

BAPS Swaminarayan

*Announcement BAPS*

1 week ago | [YT] | 35

BAPS Swaminarayan

अमेरिकी उपराष्ट्रपति जेडी वेंस के अक्षरधाम मंदिर दौरे पर अक्षरधाम मंदिर की प्रवक्ता राधिका शुक्ला ने कहा, "पूरा परिवार यहां करीब 55 मिनट तक रहा। इस दौरान उनका अनुभव अविस्मरणीय था। उनके स्वागत के बाद उन्होंने भगवान स्वामीनारायण के चरणारविंद के साथ अपनी यात्रा की शुरुआत की।"

youtube.com/shorts/CP9Qaz29wB...

#Delhi #US #JDVance #Delhi #Akshardham

1 week ago (edited) | [YT] | 25