Vachraj Gau Seva

વછરાજ ગૌ સેવા માધવપુર ઘેડ

શેરી પ્રાણીઓના બચાવને ટેકો આપવા માટે કૃપા કરીને અમારા વીડિયો શેર કરો!

દરેક દાન, ભલે ગમે તેટલું નાનું હોય, આપણું જીવન- બચાવ બચાવ શક્ય બનાવે છે. અમારી બચાવ ટીમમાં જોડાવા બદલ આભાર.


Vachraj Gau Seva

Finally 2K subscribers complete 🥰 Thank
You (.vachraj Gau seva ) #shorts #subscribe
#youtubeshorts

1 month ago | [YT] | 8

Vachraj Gau Seva

એક વાંદરાનું બચ્ચું જારમા ફસાઈ જતા
https://youtu.be/LIMwAHyi6Ws?si=fldtZ...

3 months ago (edited) | [YT] | 7

Vachraj Gau Seva

એક ગૌ માતા 30 ફૂટ ઘેરે કુન મેં ગીર ગયી થી
https://youtu.be/j6txid4_6v0

5 months ago | [YT] | 16

Vachraj Gau Seva

🙏માં વિનાના ખિસકોલી ના બચ્ચા વછરાજ ગૌ સેવા પાસે આવ્યા😥
Video like
https://youtu.be/WJuKwTSjjQo

7 months ago | [YT] | 13

Vachraj Gau Seva

14/11/2024 ના રોજ જીત ભાઈ મજીઠીયા વે 7500 ની દવા લઇ દીધી છે 🙏🙏

1 year ago (edited) | [YT] | 8

Vachraj Gau Seva

વિડીયો ગમે તો શેર કરો ભાઈ બીજ ના દિવસે માધવપુર થી આવેલ મૂળ માધવપુર ગામે એક સાથે ત્રણ ગાય માતાને એક ફોરવીલ વાળાએ હડફેટે લેતા સ્થાનિક લોકોએ વછરાજ ગૌ સેવા ને જાણ કરવામાં આવેલ વછરાજ ગૌ સેવા ટીમ ઘટના સ્થળે પહોંચી ને એક ગાય માતા ને વાછરા દાદા ના મંદિરે રાખવામાં આવેલ છે એને સારવાર ની જરૂર છે અને બેના ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા વાહન ચાલકોને નમ્ર વિનંતી કે તમારું વાહન ધીમે ચલાવો ગાય માતા પન એક જીવ છે
👇👇👇👇👇👇👇👇👇👇
https://youtu.be/ALto3WrZ9_8?si=ClVzu...

1 year ago | [YT] | 11

Vachraj Gau Seva

કાલે સવારે 11:00 વાગે આ વિડીયો આવવાનો છે તો તમામ મારા મિત્રોને ખાસ નમ્ર વિનંતી આ વિડીયો જોવાનું ભૂલતા નહીં ગમે તો લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરી દેજો

1 year ago | [YT] | 9

Vachraj Gau Seva

માધવપુર ઘેડ પ્લોટ વિસ્તારમાં એક નંદી મહરાજને પગમાં મસો હોવાથી તેને પગમાં જીવાત પડી જતા આ વીડિયોને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને તમારા દસ ગ્રુપમા શેર કરો
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://youtu.be/DYC7aeb6AWo?si=3y6BI...

1 year ago | [YT] | 12