vatsal dada official હરે હરે 🙏

શ્રીમદ ભાગવત કથા ના મારા વીડિયો આ ચેનલ મા મૂકવા મા આવશે
જેનો મુખ્ય ઉદેશ પ્રભુ કથા સ્વરૂપે લોકો ના કાને બે વાત શાસ્ત્ર ની પહોંચાડવા નો છે
જય શ્રી ક્રુષ્ણ
જય સિયારામ
મહાદેવ હર


vatsal dada official હરે હરે 🙏

માંડણપરા મુકામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
આનંદ 🙏🙏

3 years ago | [YT] | 23

vatsal dada official હરે હરે 🙏

જ્યારે મહાભારત ના યુદ્ધ માં શ્રી કૃષ્ણ એ અર્જુન ને સહકાર આપી સત્ય ની લડાઈ માં જીત અપાવી ,
એજ રીતે આ જીવન રૂપી મહાભારત માં ઈશ્વર આપણને જરૂર થી જીત અપાવે બસ શરત એટલી જ છે કે આપડે પણ અર્જુન ની જેમ સાચા હોવા જોઈએ......

સહુ ને મારા નતમસ્તક વંદન
🙏

3 years ago | [YT] | 32

vatsal dada official હરે હરે 🙏

જય સીતારામ 🙏
#vatsalpandya

4 years ago | [YT] | 22

vatsal dada official હરે હરે 🙏

સચિદાનંદ રૂપાય વિશ્વોત્પદ્યાદિ હેતવે
તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણા ય વયમ નુમ:
🙏

4 years ago | [YT] | 10