ભરતી ને લગતી તમામ ઓફિશ્યલ ન્યૂઝ માટે આપણે ચેનલ બનાવી છે..

જે ગુજરાતની એક એવી ચેનલ હશે જેમાં તમામ અપડેટ આવી જાય.

તમામ મિત્રોએ ફોલ્લૉ કરી લેવા વિનંતી

ફોલ્લૉ કરી લેજો 👉 MR.XTRA GPSC♥️


GOVERNMENT EXAM RELATED CONTENT , Update, Test, News and many more..💯✅♻️🚨
વિદ્યાર્થી મિત્રો!!! વિવિધ પરીક્ષાલક્ષી #HAND WRITTEN NOTES, #CURRENT AFFAIRS, #MCQ, #TEST SERIES, #PREVIOUS YEAR PEPARS વગેરે મેળવવા અમારી સાથે જોડાવો.


👉. All THE BEST 📚


MR. XTRA GPSC

📕...બંધારણ

📜...મૂળભૂત અધિકારોની સંખ્યા __________છે ❓❓

1 week ago | [YT] | 65

MR. XTRA GPSC

STI 2026 📕 PAPER. 📜 4 JANUARY

✍🏽 ભર શિયાળે પસીના સોડવે એવું 😂🤣😅🫡

1 week ago | [YT] | 6

MR. XTRA GPSC

TET 1 📕 PAPER 🗞️ 21 DECEMBER 2025

Q... 8,12,16,20,...... શ્રેણીનુ 98મુ પદ શોધો❓❓

3 weeks ago | [YT] | 19

MR. XTRA GPSC

TET 1 📕 PAPER🗞️ 21 DECEMBER 2025

Q... એક સંખ્યાનો 8/10 મો ભાગ 128 છે. તો તે સંખ્યાની અડધી સંખ્યા ________છે ❓❓❓

3 weeks ago | [YT] | 25

MR. XTRA GPSC

*Q) 6 : 216 : : 10 : ?*
=======================

1 month ago | [YT] | 5

MR. XTRA GPSC

CCE GROUP B 💌 APPOINTMENT LETTER 🎖️🤍

1 month ago | [YT] | 19

MR. XTRA GPSC

22નો વર્ગ કેટલો થાય છે❓❓

1 month ago | [YT] | 40

MR. XTRA GPSC

*🔰 બીજગણિત ના સૂત્રો* 🔰

🔴 *(a+b)² =* a²+2ab+b²

🔴 *(a-b)² =* a²-2ab+b²

🔴 *(a-b)² =* (a+b)²-4ab

🔴 *(a+b)² + (a-b)² =* 2(a²+b²)

🔴 *(a+b)² – (a-b)² =* 4ab(a+b)³ = a³+3a²b+3ab²+b³

🔴 *(a+b)² – (a-b)² =* a³+b³+3ab(a+b)

🔴 *(a-b)³ =* a³-3a²b+3ab²-b³

🔴 *(a-b)³ =* a³+b³+3ab(a+b)

🔴 *(a+b)³ + (a-b)³ =* 2(a³+3ab²)

🔴 *(a+b)³ + (a-b)³ =* 2a(a²+3b²)

🔴 *(a+b)³ – (a-b)³ =* 3a²b+2b³

🔴 *(a+b)³ – (a-b)³ =* 2b(3a²+b²)

🔴 *a²-b² =* (a-b)(a+b)

🔴 *a³+b³ =* (a+b)(a²-ab+b²)

🔴 *a³-b³ =* (a-b)(a²+ab+b²)

🔴 *a³-b³ =* (a-b)³ + 3ab(a-b)

🔴 *(a+b+c)² =* a²+b²+c²+2(ab+bc+ca)

🔴 *(a+b+c)³ =* a³+b³+c³+3(a+b)(b+c)(c+a)

🔴 *a³+b³+c³ =* (a+b+c)³ – 3(a+b)(b+c)(c+a)

🔴 *(a+b+c+d)² =* a²+b²+c²+d²+2(ab+ac+ad+bc+bd+cd)

🔴 *a³+b³+c³-3abc =* (a+b+c)(a²+b²+c²-ab-bc-ca)।

*🥰 बस 1 𝐋𝐢𝐤𝐞 ❤️ चाहिए...... ✅*

2 months ago | [YT] | 1

MR. XTRA GPSC

બિહાર વિધાનસભા ચૂંટણી કોણ બહુમત લાવી શકવા સક્ષમ રહી ❓❓❓

2 months ago | [YT] | 3

MR. XTRA GPSC

📌 એક નમ્ર વિનંતી

એક દિવ્યાંગ ભાઈ છે જેમને આંખની તકલીફ છે GSSSB CCE દિવ્યાંગ ખાસ ભરતીની પ્રાથમિક પરીક્ષા માં 80 માર્ક્સ લાવી પાસ થયેલ છે બહુ મહેનતી વિદ્યાર્થી છે તેમને મુખ્ય પરીક્ષામાં પેપર લખવા માટે એક લહિયા (રાઇટર) ની જરૂર છે જો કોઈ મદદ કરવા માગતા હોય તો નીચે નંબર પર મેસેજ કરજો

મો 9664710162

(નોંધ: રાઇટર તરીકે એવા વ્યક્તિ ચાલે જેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ થયેલું ન હોવું જોઈએ જો ગ્રેજ્યુએશન રનિંગ હોય પ્રથમ વર્ષ બીજું વર્ષ કે છેલ્લું વર્ષ તો ચાલે

ઉપરાંત રાઇટર નું આવવા જવાનું રહેવા જમવાનું ખર્ચ ઉમેદવાર ચૂકવશે)

આ મેસેજ 100% સત્ય છે ખાતરી કરવા માટે ઉપરના નંબર ઉપર સંપર્ક કરી ઉમેદવારનું પ્રાથમિક પરીક્ષાનું રિઝલ્ટ માગી શકો છો જે 7 નવેમ્બરે જ પ્રસિદ્ધ થયેલ છે

• શકય બને એટલું forward કરજો અને આ ભાઈ ને મદદ કરવામાં આપડે નાનકડો ફાળો આપી શકીએ..🙏

2 months ago | [YT] | 6