નમસ્તે ગુજરાતીઓ , અજમેરા ફેશન ગુજરાતી માં તમારું હાર્દિક સ્વાગત છે! અજમેરા ફેશન સુરતની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે, જે સાડી, કુરતી, સૂટ, લહેંગા, મેન્સવેર અને કિડ્સવેર ના મેન્યુફેક્ચર છે. જો તમે પણ કાપડનો વેપાર શરૂ કરવાનું સપનું જુઓ છો અથવા પોતાના ધંધાને નવી ઊંચાઈ પર લઈ જવા માંગો છો, તો તમે સાચી જગ્યાએ છો. અમારો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ગુજરાતી, ખાસ કરીને ગૃહિણીઓ, ગામડાના લોકો, અને નવા વેપારીઓને ઓછા રોકાણમાં બિઝનેસ શરૂ કરવામાં મદદ કરવાનો છે. અહીં તમને બધી જ પ્રોડક્ટ્સ ફેક્ટરી ભાવે મળે છે, કારણ કે અમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરર છીએ.
અમે ફક્ત અમારું લેટેસ્ટ કલેક્શન જ નથી બતાવતા, પણ સાથે-સાથે નવા બિઝનેસ આઈડિયા, ધંધામાં નફો કેવી રીતે વધારવો તેની ટિપ્સ, ઓછા રોકાણમાં વધુ કમાણી કેવી રીતે કરવી, અને સુરત હોલસેલ માર્કેટ ની સાચી અને પ્રામાણિક માહિતી પણ આપીએ છીએ. અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે નાના રોકાણથી તમારો પોતાનો વ્યાપાર શરૂ કરી શકો છો .તો આજે જ અમારી સાથે જોડાવ અને તમારા સપનાને એક નવી ઉડાન આપો.
📞Call or WhatsApp -+91 6358863687 / +91 6358907212
WhatsApp Link- wa.link/01mca8
Shared 3 months ago
165 views
Shared 1 year ago
148 views
Shared 2 years ago
161 views
Shared 2 years ago
103 views
Shared 2 years ago
454 views
Shared 2 years ago
187 views
Shared 2 years ago
252 views
Shared 3 years ago
145 views
Shared 3 years ago
273 views
Shared 3 years ago
132 views
Shared 3 years ago
150 views
Shared 3 years ago
160 views
Shared 3 years ago
471 views
Shared 3 years ago
309 views
Shared 3 years ago
203 views
Shared 3 years ago
536 views
Shared 3 years ago
961 views
Shared 3 years ago
587 views
Shared 3 years ago
364 views
નવા દુકાનદારે કેટલું માર્જિન લેવું જોઈએ? | Dhando karvo ke nokri | Kayo dhando karvo | Business Tips
Shared 3 years ago
1.6K views
Shared 3 years ago
1.6K views
Shared 3 years ago
145 views
Shared 4 years ago
76 views