દોસ્તો ગુજરાતના તમામ પ્રકારના સમાચારોનો ખજાનો gj00માં જોવા મળશે


GJ00

દોસ્તો નવા વરસમાં આપણા માટે જબરદસ્ત કંઈક નવિન આવી રહ્યું છે..coming…

3 weeks ago | [YT] | 2

GJ00

પોલીસની નોકરીમાંથી રાજીનામું આપ્યું…આપમાં જોડાવા સાગરભાઈએ રાજીનામું આપ્યું …

3 weeks ago | [YT] | 63

GJ00

આજનો ફોટો ..દોસ્તો શું કહેશો..

1 month ago | [YT] | 120

GJ00

જાણકારી…CM અને DyCM હર્ષ સંઘવી દિલ્લીની મુલાકાતે…
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ પહોંચ્યા દિલ્લી…
ત્રણેય નેતાઓ દિલ્લીમાં કરશે રાત્રિ રોકાણ…
PM મોદી અને અમિત શાહ સાથે થઈ શકે મુલાકાત..
સરકારના આગામી કાર્યક્રમો સંદર્ભે ચર્ચાની શક્યતા
આવતી કાલે બપોર બાદ ત્રણેય દિલ્લીથી પરત ફરશે…breaking news….

1 month ago | [YT] | 3

GJ00

કેપ્શન પ્લિઝ….

1 month ago | [YT] | 11

GJ00

Breaking news…રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થશે ..

1 month ago | [YT] | 2

GJ00

દોસ્તો આ ચેનલમાં હવે કંઈક નવિન આવશે ટૂંક સમયમાં…તમે શું જોવા માંગો છો! કંઈ ખબર તમને પસંદ આવે છે!

1 month ago | [YT] | 4

GJ00

શું કહેશો ..

1 month ago | [YT] | 15

GJ00

ગુજરાતના ખેડૂતો માટે સરકારે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ …breaking news

2 months ago | [YT] | 4

GJ00

આજનો ફોટો..સમાજ માટે એક સાથે …

2 months ago | [YT] | 14