સમગ્ર ગુજરાતમાં GTPL ચેનલ નં. 273 ઉપર 24x7 પ્રસારણ.....
Email :- jaymalsinhjadeja@gmail.com
Whatsapp :- 9725206123/24/25/26
CUG Number:- - 97252 06123 to 37 (15 CUG Number)
Landline No.:- 02832- 226131/32
અમે છીએ ગરવી ગુજરાતનો મિજાજ,
હા અમે કરોડો ગુજરાતીઓનો અવાજ.
ખંત, ખમીર
સાહસ અને સંવાદ
એટલે
માઁ આશાપુરા ન્યુઝ
Maa News Live
ત્યારે સરદાર પટેલે તરત જ વચ્ચેનો રસ્તો કાઢ્યો. તેમણે નહેરુને કહ્યું:
• "જો સરકારના પૈસા વાપરવાથી વાંધો હોય, તો આપણે સોમનાથ મંદિર જનતાના ફાળા (Public Donation) થી કરીશું."
Instagram 👇🏻
www.instagram.com/reel/DTOCBeMgPFX/?igsh=MXZ4cGQzM…
• સરદાર પટેલે નહેરુને ખાતરી આપી કે મંદિર માટે એક પણ રૂપિયો સરકારી તિજોરીમાંથી નહીં લેવામાં આવે. આનાથી નહેરુનો મુખ્ય વિરોધ શાંત થયો.
Facebook 👇🏻
www.facebook.com/share/v/1FGPwS4Q2Z/
સરદાર પટેલે મંદિરના સંચાલન અને નિર્માણ માટે 'સોમનાથ ટ્રસ્ટ' ની સ્થાપના કરી. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે આ પ્રોજેક્ટ કોઈ ધાર્મિક કટ્ટરતા માટે નથી, પરંતુ ભારતની અસ્મિતા અને ઈતિહાસના પુનરુત્થાન માટે છે.
YouTube 👇🏻
https://youtu.be/csBaV7xflmQ?si=ONz6D...
સરદાર પટેલે આ યોજના વિશે મહાત્મા ગાંધી સાથે ચર્ચા કરી હતી. ગાંધીજીએ પણ નહેરુ જેવું જ સૂચન કર્યું હતું કે પૈસા જનતાના હોવા જોઈએ, સરકારના નહીં. જ્યારે ગાંધીજીએ આ યોજનાને આશીર્વાદ આપ્યા, ત્યારે નહેરુજી માટે તેનો વિરોધ કરવાનું લગભગ અશક્ય બની ગયું.
1 week ago | [YT] | 0
View 0 replies
Maa News Live
માઁ આશાપુરા ન્યૂઝ (Maa News Live) નાં
20 માં વર્ષમાં પ્રવેશનાં ઉપક્રમે વિશેષ પ્રસ્તુતિ
'કચ્છડો ખેલે ખલકમેં'
મણકો - 3
તા. 22 માર્ચ - 2026 , રવિવાર -
સાંજે 5:30 થી 9:00 કલાકે
સ્થળઃ ટાઉનહોલ, ભુજ-કચ્છ.
સંપર્ક : 9725206123 / 9725206124
કૃષ્ણકાંત ભાટિયા : 9909071588 /
લાલજીભાઈ મેવાડા : 8141777590
1 month ago | [YT] | 15
View 0 replies
Maa News Live
સ્વ. લીલાવંતીબેન જેઠાલાલ ઠક્કર (ઉ.વ. 80)
તે,
જયંતિભાઈ ઠક્કર " ડુમરા " વાળા નાં
માતૃશ્રી ની
પ્રાથર્ના સભા:
24 ઓક્ટોબર, શુક્રવાર 2025,
શ્રી રાજગોર સમાજવાડી, RTO રિલો. - ભુજ કચ્છ,
સાંજે 5 થી 6
- +91 99098 39999
2 months ago | [YT] | 8
View 0 replies
Maa News Live
4 months ago | [YT] | 14
View 0 replies
Maa News Live
5 months ago | [YT] | 13
View 0 replies
Maa News Live
5 months ago | [YT] | 11
View 0 replies
Maa News Live
6 months ago | [YT] | 42
View 4 replies
Maa News Live
ગુજરાતમાં હાલ સરકાર છે એનાં કયા પાસાં આપને વધુ ગમે છે ? વિગતવાર જણાવશો .
6 months ago | [YT] | 1
View 0 replies
Maa News Live
6 months ago | [YT] | 12
View 3 replies
Maa News Live
6 months ago | [YT] | 13
View 1 reply
Load more