Dilip Rathva GJ 34



Dilip Rathva GJ 34

✍️ ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો?

3 months ago | [YT] | 4

Dilip Rathva GJ 34

🎉🎊🪅 દશેરાના પર્વની શુભકામનાઓ 🎉🎊🪅

આજનો દિવસ અસત્ય પર સત્યનો અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે, આપણે પણ આપણા મનના રાવણને બાળીને જીવનમાં પ્રગતિના પંથે અગ્રેસર થતા રહીએ. જીવનના પરમ લક્ષ્યને પામવા પ્રયત્નશીલ રહીએ એવી અભ્યર્થના સહ આજના પર્વની શુભકામનાઓ

🙏 શુભ વિજયાદશમી 🙏

3 months ago | [YT] | 1

Dilip Rathva GJ 34

✍️ ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ?

4 months ago | [YT] | 3

Dilip Rathva GJ 34

✍️ સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું ક્યું બંદર વિખ્યાત હતું ?

4 months ago | [YT] | 3

Dilip Rathva GJ 34

15 अगस्त की हार्दिक शुभकामनाएं। ❤️🇮🇳

5 months ago | [YT] | 4

Dilip Rathva GJ 34

✍️ જાપાનનું બીજુ નામ શું છે ?

11 months ago | [YT] | 1

Dilip Rathva GJ 34

🔰 વિશ્વમાં સૌથી મોટો ખંડ કયો છે ?

11 months ago | [YT] | 0