નમસ્કાર તમામ પ્રિય લોકો ને અમે ગુજરાતના નાના ગામમાં રહીએ છીએ,
અમારા youtube પરિવારમાં તમારું સ્વાગત છે,
જિલ્લો: જુનાગઢ
તાલુકો: માણાવદર
ગામ: પીપલાણા
હાલ અમારે રહેવાનું અમદાવાદમાં, મારું નામ વસંતભાઈ છે,
મારી પત્ની નું નામ શોભના છે, અને મારે એક બેબી ને એક બાબો છે,
બેબી નું નામ ક્રિષા છે, જેના નામથી અમારી youtube ચેનલ છે,
અને બાબાનું નામ શ્વેત છે,
અને હું કન્ટ્રક્શનનું કામ કરું છું, મારી પત્ની ઘરે પાપણ નો બિઝનેસ કરે છે,
ક્રિષા 10 વર્ષની અને શ્વેત સાડા ચાર વર્ષનો છે,
તો અમે અમારી જીવનશૈલી ના વિડીયો ઉમેરીશું,
અમે ગ્રામ્ય જીવનના volgs રોજિંદા volgs
મુસાફરીના volgs
તમારી સમક્ષ રજૂ કરું છું,
તો કૃપા કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો અને સપોર્ટ કરો
આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏
My chenal 👇👇👇
youtube.com/@krrishapapadgujrativlog8290
Shared 1 year ago
173 views