Shital's Educational Channel

Pls Subscribe my channel & support me
Your one Subscribe gives me big motivation ❤️
On this channel you’ll get: ✔️ Useful information
✔️ Creative ideas
✔️ Easy explanations
✔️ Learning easy tricks
👉 Subscribe and be part of our growing community.Your support motivates me to create more amazing videos🙏


Shital's Educational Channel

પતંગ 🪁
પતંગ એટલે આકાશમાં ઉડતું રંગબેરંગી સ્વપ્ન...

1 week ago | [YT] | 6

Shital's Educational Channel

ગુજરાત સારસ્વત સન્માન સ્નેહમિલન સમારોહ 2026
જ્યાં જ્ઞાન, સર્જન અને સેવા એક મંચ પર એકરૂપ બની સમાજને નવી દિશા આપે છે,
અને વિદ્વાનો–સર્જકોના સન્માન સાથે સંસ્કૃતિની સુવાસ સૌના હૃદય સુધી પહોંચે છે 🌿💐

2 weeks ago | [YT] | 15

Shital's Educational Channel

🌟 સર્જનાત્મકતા અને “બેસ્ટ ફ્રોમ વેસ્ટ” પ્રવૃતિ 🌟
સર્જનાત્મકતા એ માનવની એવી અનોખી શક્તિ છે, જે સામાન્ય વસ્તુઓમાંથી અસામાન્ય વિચાર જન્માવે છે. જે વસ્તુઓને આપણે બેકાર ગણીએ છીએ, એ જ વસ્તુઓ જ્યારે વિચારશીલતા અને કલ્પનાશક્તિ સાથે જોડાય છે, ત્યારે તે “બેસ્ટ ફ્રોમ વેસ્ટ” બની જાય છે.

3 weeks ago (edited) | [YT] | 21

Shital's Educational Channel

જીવન એટલે ???

3 weeks ago | [YT] | 12

Shital's Educational Channel

કયું પ્રાણી પોતાની આંખો બંધ કરી શકતું નથી?

1) સાપ
2) માછલી
3) દેડકો

Comment 👇ma જવાબ લખો

3 weeks ago | [YT] | 11

Shital's Educational Channel

કોયડો


એવું શું છે જે જેટલું વહેંચો, એટલું વધે?

👇 Comment માં જવાબ આપો👍

3 weeks ago (edited) | [YT] | 14

Shital's Educational Channel

એવું શું છે…
જે બોલતું નથી,
છતાં દરેક સવાલનો જવાબ આપે?
👇 જવાબ Comment માં લખો

4 weeks ago (edited) | [YT] | 15

Shital's Educational Channel

સમય...

એ ક્યાં કોઇ ને પૂછે છે.. એ ક્યાં વધુ રાહ જોવે છે.
એ તો બસ આવી ને ઝડપથી ચાલ્યો જાય છે....
એમ તો સર્વસત્તાધીશ એ જ છે.........
એની આગળ ક્યાં કોઇ નું ચાલે છે...
બસ... એની મરજી મુજબ ફાવે તેમ નચાવે છે
ક્યાંક કોઇ ને પેટ પકડીને હસાવે છે.......
ક્યાંક વળી પોક મુકીને રડાવે છે..
એ તો સર્વોપરી છે......
એની ઇચ્છા પ્રમાણે રાખે છે...
જીવનની સફર ને સુખ માં ફાસ્ટ દોડાવે છે..
અને....
દુઃખમાં જુની લોકલ બસ ની જેમ ચલાવે છે...
કદાચ....
જીવનમાં બધુ જ પાછુ મેળવી શકાય છે...
પણ વીતેલા સમય પામી શકાતો નથી...
આપણાં જીવન માં મળેલ પળે પળ... અને ક્ષણે ક્ષણ ખુબ જ અમૂલ્ય છે.
તેને વેડફાવા દેશો નહી..
મન ભરી ને જીવો...
પણ
મનમાં ભરી ને નઇ...
જતુ કરવાની ભાવના રાખશો તો કયારેય દુઃખી નઇ થવાય.....

4 weeks ago | [YT] | 12

Shital's Educational Channel

“આ છે સર્જનાત્મકતા અને શિક્ષણનું સાચું ઘર.”

સવારે સૂર્યની કિરણો જેમ જ વર્ગખંડની બારીમાંથી હળવે હળવે અંદર ઉતરે, એમ સમગ્ર વર્ગમાં એક નવા દિવસનો ઉત્સાહ છવાઈ ગયો.
વિધાર્થીઓની આંખોમાં ચમક, ચહેરા પર નિર્દોષ સ્મિત અને મનમાં જ્ઞાન મેળવવાની તીવ્ર ઇચ્છા — આ બધું વર્ગખંડને એક જીવંત બાગ જેવી ઉર્જા આપે છે....

2 months ago | [YT] | 27

Shital's Educational Channel

રાષ્ટ્રગાન"વંદે માતરમ્" ગીતની 150 મી જયંતી ની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રગીતના મૂળસ્વરૂપ નું સમૂહગાન અને સ્વદેશી વસ્તુઓ (બનાવટ)ના ઉપયોગ સંદર્ભે શપથવિધિ....

2 months ago (edited) | [YT] | 20