Mummyji Ka daily vlog આ મારો દરરોજ નો વ્લોગ છે અમે ગુજરાત થી છીએ પ્લીઝ અમારી જીવનશૈલી વિષય અમે બતાવીએ છીએ અમે અમારા માટે હુંનર છે તે જ બતાવીએ છીએ જો તમને ગમે તો લાઈક સસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારો સપોર્ટ હંમેશા બની રહે એવા આશીર્વાદ આપજો કોમેન્ટ બોક્સમાં લખવાનું જરૂર ભૂલતા નહીં તો અમને એક હોસલો મળે તે અમારું વિડીયો જોઈને તમને બહુ મજા આવે છે
Mummyji ka daily vlog
10 months ago | [YT] | 4
View 2 replies
Mummyji ka daily vlog
મારા મિત્રોને વિનંતી કે તમે મારા વીડિયોને જોઈને શું કહેવા માંગો છો
1 year ago | [YT] | 2
View 0 replies