આ ચેનલમાં તમને નવા નવા ગુજરાતી ભજન, કીર્તન, લોકગીતો, ગરબા, મનપસંદ લગ્નગીત, ફટાણા, શ્રદ્ધાંજલિ ના ભજન, શ્રાદ્ધ ના કીર્તન, કૃષ્ણ ના ભજન, ભોલાનાથ ના ભજન, ગણપતિ ના ભજન, રામદેવપીર ના ભજન, દ્વારકાધીશ ના ભજન, હનુમાનદાદા ના ભજન, જલારામ બાપાના ભજન સાંભળવા મળશે.
અમારા ભજન ગમે તો કૉમેન્ટ્સ જરૂર કરશો.
આપ સર્વે ને જય જલારામ 🙏🙏 આપ સૌને અમારું નમ્ર અપીલછે કે આપ @P Jalaram Studio ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરશો તેમજ 👍 લાઈક કરશો અને ગમે તો Share જરૂર થી કરશોજી 🔔ધન્યવાદ🙏🙏🙏🙏🙏🙏
p jalaram studio
2025 માં ખૂબ પ્રેમ આપ્યો હવે 2026 માં પણ તમે આવો જરૂર સાથ આપશો, આપ સૌને નવા વર્ષના અભિનંદન....
4 days ago | [YT] | 12
View 0 replies
p jalaram studio
આપ સૌ સ્નેહીજનો ને મારા નૂતન વર્ષાભિનંદન 🙏અને જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏 આપનું નવું વર્ષ પ્રગતિશીલ અને આનંદમય પસાર થાય તેવી પ્રભુને મારી પ્રાર્થના 🌹
2 months ago | [YT] | 8
View 0 replies
p jalaram studio
આપ સૌને જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના 🙏🙏 🙏🙏🙏
4 months ago | [YT] | 18
View 0 replies
p jalaram studio
આપ સૌને રક્ષાબંધન ની હાર્દિક શુભકામના 🙏🙏🙏🙏🙏
4 months ago | [YT] | 3
View 0 replies
p jalaram studio
Har Har Mahadev 🙏🙏🙏🙏🙏🙏🙏
5 months ago | [YT] | 7
View 0 replies
p jalaram studio
આપ સૌને ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના...... જય ગુરુદેવ....
5 months ago | [YT] | 0
View 0 replies
p jalaram studio
આપ સૌ ને નવરાત્રી ની શુભકામના 🙏🙏🙏🙏🙏
9 months ago | [YT] | 7
View 0 replies
p jalaram studio
ચૈત્રી નવરાત્રિ ની આપ સૌ ને હાર્દિક શુભકામનાઓ 🙏🙏🙏🙏 જય માતાજી 🙏🙏🙏
9 months ago | [YT] | 10
View 0 replies
p jalaram studio
મારા વ્હાલા ભાઈઓ અને બહેનો ને દુળેટી ની હાર્દિક શુભકામનાઓ 🎈🎈🎈🎈🎈🎈
9 months ago | [YT] | 5
View 0 replies
p jalaram studio
મારા સર્વે સબસ્ક્રાઈબ ભાઈઓ બહેનો ને જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🪁🪁🪁🪁🪁🪁
11 months ago | [YT] | 7
View 0 replies
Load more