Ajmera Fashion Gujarati shorts

નમસ્તે ગુજરાતીઓ , અજમેરા ફેશન ગુજરાતી શોર્ટ્સ માં તમારું હાર્દિક સ્વાગત છે! અજમેરા ફેશન સુરતની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે, જે સાડી, કુરતી, સૂટ, લહેંગા, મેન્સવેર અને કિડ્સવેર ના મેન્યુફેક્ચર છે. જો તમે પણ કાપડનો વેપાર શરૂ કરવાનું સપનું જુઓ છો અથવા પોતાના ધંધાને નવી ઊંચાઈ પર લઈ જવા માંગો છો, તો તમે સાચી જગ્યાએ છો. અમારો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ગુજરાતી, ખાસ કરીને ગૃહિણીઓ, ગામડાના લોકો, અને નવા વેપારીઓને ઓછા રોકાણમાં બિઝનેસ શરૂ કરવામાં મદદ કરવાનો છે. અહીં તમને બધી જ પ્રોડક્ટ્સ ફેક્ટરી ભાવે મળે છે, કારણ કે અમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરર છીએ.

અમે ફક્ત અમારું લેટેસ્ટ કલેક્શન જ નથી બતાવતા, પણ સાથે-સાથે નવા બિઝનેસ આઈડિયા, ધંધામાં નફો કેવી રીતે વધારવો તેની ટિપ્સ, ઓછા રોકાણમાં વધુ કમાણી કેવી રીતે કરવી, અને સુરત હોલસેલ માર્કેટ ની સાચી અને પ્રામાણિક માહિતી પણ આપીએ છીએ. અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે નાના રોકાણથી તમારો વ્યાપાર શરૂ કરી શકો છો .તો આજે જ અમારી સાથે જોડાવ અને તમારા સપનાને એક નવી ઉડાન આપો.

📞Call or WhatsApp -+91 6358863687 / +91 6358907212
WhatsApp Link- wa.link/01mca8


Ajmera Fashion Gujarati shorts

નવા ઉમંગ અને નવી શરૂઆત સાથે,
આપનો દરેક દિવસ ખુશીઓથી ભરપૂર રહે,
નૂતન વિષર્ષાભિનંદન ની હાર્દિક શુભેચ્છાઓ!
.
.
.
#bestuvaras #gujaratinewyear #diwalicelebration #diwali2025 #newyearvibes #shubhlabh #festivaloflights #happynewyeargujarati #gujaratifestival #gujaraticulture #gujaratispirit #ajmerafashiongujarati #ajmerafashionsurat #surattextilemarket #festiveseason

2 months ago | [YT] | 3

Ajmera Fashion Gujarati shorts

આપણા રાજકોટ ના બેન અજમેરા માં જુઓ પૂરો વિડિઓ

2 years ago | [YT] | 0

Ajmera Fashion Gujarati shorts

ભારતમાં શ્રેષ્ઠ શહેરનું કાપડ કયું છે ?

ભારતમાં ગુજરાતનું સુરત શહેરનું કાપડ ઘણું જ પ્રચલિત છે. સુરત કાપડ ઉદ્યોગમાં મુખ્યત્વે યાર્ન ઉત્પાદન, વણાટ, પ્રક્રિયા તેમજ ભરતકામની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે.સુરત સિન્થેટીક ઉત્પાદનોના બજાર માટે જાણીતું છે. તે મુખ્યત્વે કૃત્રિમ કાપડ ઉત્પાદનોના ઉત્પાદન અને વેપારમાં રોકાયેલ છે.
સુરતની અજમેરા ફેશન સિન્થેટિક સાડી, સિલ્ક સાડી વગેરેનું મોટા પાયે ઉત્પાદન કરે છે, અને હોલસેલ ભાવે વેપારીઓને જથ્થામાં પ્રદાન કરે છે. અહીં લહેંગા, ગાઉન્સ, ભારતીય વસ્ત્રોનું સંગ્રહ પણ મળી રહે છે.
Contact us : +91 9726853210
WhatsApp Chat Link - wa.link/d2m8nv

2 years ago | [YT] | 0