Banni Gajera Official ©®

❣️અમે તમને બતાવીસુ ગુજરાત ના ખૂણે ખૂણા ના વિડિયો...
❣️ તમને પણ ગુજરાત ના તમામ જગ્યા ની માહિતી અમે આપીશું...
❣️અમારી ચેનલ ને લાઇક અને બીજા મિત્રો ને શેર કરો
🙏કાના બાપા ની દયા 🙏


Banni Gajera Official ©®

સમાજ ને સમાજ ના આગેવાનો થી બચાવો... સમાજ ને સમાજ ના આગેવાનો થી બચાવો...

📍લેઉવા પટેલ સમાજ બચાવો આંદોલન
મુ. કાગવડ

ખોડલધામ નો ટાઇમ પૂરો હવે કાળજા કઠણ કરી લેજો ટ્રસ્ટીઓ...

આ સમાજ ને એક અરીસો બતાવવા માટે

તારીખ 16-નવેમ્બર થી કાગવડ તૈયારીઓ શરૂ કરી દેવા માં આવશે...



ખોડલધામ માં રાણપરીયા પરિવાર દ્વારા ભંડારો ચાલુ કરવા માં આવશે...

માતાજી ના ધામ માં આવતા યાત્રિકો માટે ની શુલ્ક ભોજન ની વ્યવસ્થા ઉભી કરવા માં આવશે

માતાજી ના ધામ માં આવતા યાત્રિકો માટે રહેવા ની સુવિધા ઊભિ કરવા માં આવશે...

ગામડે થી લોકો ને ખોડલધામ લઈ આવી ખોડલધામ ને ચુંટણી ની દુકાન બનાવી દીધી છે એ બતાવવા માં આવશે..

ખોડલધામ સરકાર પાસે થી સહાય લેવા કેવા લોકો નો ઉપયોગ કરે છે એ બતાવશુ..

ખોડલધામ માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે સમાજ ને ભેગા કરવા માટે માતાજી ની આસ્થા સાથે રમત કરી નરેશ ભાઈ એન્ડ નરેશ ભાઈ ટુકડી એ કેવા દૂર પ્રચાર કર્યા એ બતાવવા માં આવશે...

રેકોર્ડ બનાવવા કેવા keva ખેલ કર્યા એ બતાવશુ...

ખોડલધામ એ સમાજ ને કેવી કેવી મદદ કરી અને કેટલા લોકો ફસાયા એ બતાવવા માં આવશે...

ખોડલધામ ના ટ્રસ્ટી ઓ ની પાર્ટી ઓ બતાવવા માં આવશે મોટી સ્ક્રીન પર...

📍બન્ની ગજેરા

2 months ago | [YT] | 260

Banni Gajera Official ©®

DAY-1 "ખોડલધામ માં છાવણી"

ન્યાય મેળવવા માટે માતાજી ના પરિસર માં પધારો સમાજ 🙏

#banni_gajera_fan_club #bannigajera #newsupdate24 #patidarsamaj #AamAadmiParty #jamnagar #rajkot #khodaldham #liveshow #gondal

2 months ago | [YT] | 285

Banni Gajera Official ©®

જામનગરના નામચીન વકીલ,જમીનદાર વી.પી. મહેતા પર ૯૦ કરોડના ટેક્સ ચોરીનો આક્ષેપ !
૧૦ કરોડનો જમીનનો દસ્તાવેજ અને ફરિયાદ ૧૦૦ કરોડની
સબ રજીસ્ટાર ડી.કે.ભટ્ટ ને પણ ખબર હતી કે આ 10 કરોડનો દસ્તાવેજ છે ; બન્ની ગજેરા

સોસ્યલ મીડિયા ઇન્ફ્લુરન્સર બન્ની ગજેરાએ જામનગરના જૂના મુદ્દાઓ ઉઠાવી ફરીથી ચર્ચાનો વિષય બનાવ્યો છે તેમણે ફેસબુક લાઈવના માધ્યમથી આક્ષેપ કર્યો છે કે જયેશ પટેલ પર જે ફરિયાદ થઈ ૧૦૫/૨૦૧૬ તારીખ ૨૫/૫/૨૦૧૬માં જામનગર સિટી.એ, ડિવિજન પોલીસ ચોકીમાં ફરિયાદ લખાવેલ જે ફરિયાદ ૧૦૦ કરોડની જમીનની લખાવી અને દસ્તાવેજ ૧૦ કરોડનો હતો, એ ધ્યાનમાં લઈ બન્ની ગજેરાએ આક્ષેપ કરેલ કે વી.પી.મહેતા એ ૯૦ કરોડની ટેક્સ ચોરી કરેલ છે. વી.પી.મહેતાએ ફરિયાદમાં કહ્યું કે પોતાના દીકરા અમારીશ મહેતાની યુવા પાર્ક વાળી જમીન ૧૦૦ કરોડની છે અને જયેશ પટેલ વિરુદ્ધ ૧૦૦ કરોડની જમીનની ફરિયાદ કરવામાં આવી જો જમીન ૧૦૦ કરોડની હતી તો પછી દસ્તાવેજ કેમ ૧૦ કરોડના હતા એનો સીધો મતલબ થાય કે ૯૦ કરોડની ટેક્સ ચોરી કરવામાં આવી, આ બાબતના દસ્તાવેજી પુરાવાઓ પણ બન્ની ગજેરાએ દેખાડયા.

CMO Gujarat PMO India Amit Shah Narendra Modi Gujrat Police Banni Bhavin Gajera Parimal Nathwani Poonamben Maadam

2 months ago | [YT] | 227

Banni Gajera Official ©®

📌આવતી તારીખ 05/10/25 ના રોજ ગોંડલ ની ધરતી ને જેની જરૂર છે એવા બાહોશ અને નીડર યુવાન નિખિલભાઈ દોંગા પર જે ખોટી ગુજસીટોક લાગેલી છે એ સરકારશ્રી રદ કરે એ માટે સૌરાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા અને પાટીદાર સમાજ દ્વારા સંમેલન નું આયોજન કરવા માં આવેલ છે..

📌 ગોંડલ તાલુકા ની તમામ જનતા અને અઢારે વરણ ના લોકો ને અને મિત્ર મંડળ સંમેલન માં પધારવા ભાવ ભર્યું આમંત્રણ...

Banni Bhavin Gajera

#containmonetization #gondalstate #osho #live #news #newreels #dwarkadhish #bannigajera #dwarka #patel #nikhildonga #gondalstate #gopalitalia #alpeshdholariya #Alpeshkathiriya

4 months ago | [YT] | 372

Banni Gajera Official ©®

કોને કોને જેલ માં જવા નું એ કોર્ટ નક્કી કરશે કોઈ પૂર્વ ગૃહમંત્રી કે નેતાઓ નહીં ...

જયરાજ બિસ્તર તૈયાર રાખજો તમારે પણ આ જેલ યાત્રા ટૂંક સમય માં કરવા ની છે જોડી જોડી ની ...

#સત્યવકતા_ટીમ_ગુજરાત #bannigajera #vairal2024 #fbreels #fbreelsvideo #banni_gajera #gondalstate #NewsUpdate #jayrajsinhjadeja #anirudhsinhjadeja

4 months ago | [YT] | 89

Banni Gajera Official ©®

14 તારીખ ગુરુવાર કમઢીયા આવો છો ને બધા 🌺

#kamadhiya_ni_sarkar #dhavalbhuvaji #mamadev

1 year ago (edited) | [YT] | 66

Banni Gajera Official ©®

જગ જીતાડે મારો દાદો....
માખીયાળા વાળો....
જય સૂરાપુરા 🔥

Wait & Watch 😎

#fbreels #bannigajera #viralreels #gujrati

1 year ago | [YT] | 71

Banni Gajera Official ©®

#જેતપુર તાલુકાના ગામડા કેશોદ તાલુકાના ગામડા તેમજ ગોંડલ તાલુકાના ગામડામા લાગ્યા આયાતી ઊમેદવાર ના વીરોઘ મા પોસ્ટરો

#જાંમકંડોળા તાલુકામા પણ લાગ્યા બેનર આયાતી ઊમેદવાર ના વીરોઘ મા બેનર.

#viralreels #gujrati #viralpost #khodaldham #fbreels #MPNews #fbreels #BJP4IND #BJPGovernment #BJPNEWS #porbandar
GSTV
Nirbhay news
Sandesh
BJP Gujarat
TV9 Gujarati

1 year ago | [YT] | 52

Banni Gajera Official ©®

ભાજપ તુજ સે વેર નહીં..
માંડવિયા તેરી ખેર નહીં..

#મનસુખ #today #khodaldham #rajkotcity #hostel #patel #viralreels #gujrati #viralpost #khodaldham #fbreels #MPNews #fbreels #BJP4IND #BJPGovernment #lalitvadoya #BJP #Congress

1 year ago | [YT] | 116

Banni Gajera Official ©®

🔴પટેલ સમાજ સાથે કર્યો સમાજ દ્રોહ....

🔴HARDIK પટેલ ને જવાબ....

#BreakingNews #today #point #hardikpatel

3 years ago (edited) | [YT] | 10