પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય: 1 ઓક્ટોબર 2026 થી સબસિડીવાળા ઘરેલુ LPG રિફિલ માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ ફરજિયાત. 27.43 કરોડ ગ્રાહકો (89.9 ટકા) પહેલાથી જ AU પૂર્ણ કરી ચૂક્યા છે.
🚨 UPI ને લઈને મોટા સમાચાર! શું સામાન્ય લોકો પર ચાર્જ લાગશે? 📲
અફવાઓથી સાવધાન! તમારા માટે સાચી માહિતી:
✅ સામાન્ય લોકો માટે UPI તદ્દન મફત રહેશે (P2P પેમેન્ટ પર કોઈ ચાર્જ નથી). ✅ મિત્રો કે દુકાને ₹2,000 સુધી ચૂકવણી કરવા પર કોઈ ફી નહીં લાગે. ✅ ₹1 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓ માટે પણ મફત. ⚠️ માત્ર ₹2,000 થી વધુના મોટા વેપારી પેમેન્ટ પર વેપારીઓએ નજીવો ચાર્જ આપવાનો રહેશે (ગ્રાહકે નહીં).
સંપૂર્ણ માહિતી માટે અમારો નવો વિડિયો જરૂર જુઓ! 👇 [અહીં તમારા વિડિયોની લિંક મૂકો]
🤔જે વિદ્યાર્થીઓને CCE અને TAT-S અથવા તો અન્ય કોઈ પરીક્ષા એક જ દિવસે આવી રહી છે, તેઓએ પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને રૂબરૂ લેખિત અરજી આધાર પુરાવા સાથે કરવી જોઈએ...
📍અરજી કરતી વખતે નીચે મુજબની બાબતોનું ખાસ ધ્યાન રાખવું:👇🏻
📃અરજીમાં CCE અને TAT-S (અથવા અન્ય જે પણ પરીક્ષા હોય તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો) બંને પરીક્ષાઓ એક જ દિવસે હોવાથી તારીખ બદલવા અંગે વિનંતી કરવી.
🗒️બંને પરીક્ષાઓના કોલ લેટર (Call Letters) અરજીની સાથે જોડવા.
🧾આ બાબતે સમયસર રૂબરૂ જઈને ગૌણ સેવા મંડળમાં અરજી આપી દેવી જેથી યોગ્ય નિર્ણય લઈ શકાય.
સાબરમતી નદી પરના હીરપુરા બેરેજમાંથી પાણી છોડવાની શક્યતા; વિજાપુર અને હિંમતનગરના કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના...
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હીરપુરા બેરેજમાં 900 ક્યુસેક પાણીની આવક, તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના લોકોને નદીમાં ન જવા તાકીદ; નદીના પટમાં અવરજવર કરવા કે પશુઓને લઈ જવા પર પ્રતિબંધ...
આ ચેતવણીના પગલે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના હીરપુરા, ગણેશપુરા, જૂના સંઘપુર અને ધનપુરા ગામો તેમજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેરોલ, સરોલી, ગેડ અને વાગપુર ગામોના રહેવાસીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી છે...
🔹 ગત તા. 27 ઓક્ટોબર, 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી : 4.40 કરોડ મતદારો નોંધાયા...
🔹 મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ 5.60 લાખ મતદારોનો વધારો (Net Addition) થયો; 50,963 BLOએ ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મ આપી મતદારોના મેપિંગ-મેચિંગની કામગીરી સુપેરે પાર પાડી...
🔹 આખરી મતદાર યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ ceo.gujarat.gov.in/ પર પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે, જ્યાં મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે; SIR દરમિયાન મળેલા નાગરિકોના અદ્યતન ફોટોગ્રાફ પણ આગામી મતદાર યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે...
🔹 તા. 1-1-2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂરા કરનાર યુવાનો આગામી સમયમાં પણ ફોર્મ નં. 6 ભરીને તેઓનું નામ ભવિષ્યમાં પ્રસિદ્ધ થનારી મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે. વખતોવખત કરવામાં આવતા સતત સુધારણા અંતર્ગત નાગરિકો પણ ફોર્મ નં 6,7 અને 8 ભરી શકશે...
📢 બજેટ 2026 ની સંપૂર્ણ અને સત્તાવાર વિગતો અહીં જુઓ! 🇮🇳
નમસ્કાર મિત્રો, બજેટ 2026 માં કયા વિભાગને કેટલી ફાળવણી મળી છે અને શિક્ષણ ક્ષેત્રે કયા નવા ફેરફારો આવ્યા છે, તેની સત્તાવાર વિગતો જાણવા માટે ભારત સરકારની આ ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો. 🔗 સત્તાવાર લિંક: www.indiabudget.gov.in/
ગામથી ગ્લોબલ ન્યૂઝ
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય: 1 ઓક્ટોબર 2026 થી સબસિડીવાળા ઘરેલુ LPG રિફિલ માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ ફરજિયાત. 27.43 કરોડ ગ્રાહકો (89.9 ટકા) પહેલાથી જ AU પૂર્ણ કરી ચૂક્યા છે.
4 weeks ago |[YT] | 0
View 0 replies
ગામથી ગ્લોબલ ન્યૂઝ
🚨 UPI ને લઈને મોટા સમાચાર! શું સામાન્ય લોકો પર ચાર્જ લાગશે? 📲
અફવાઓથી સાવધાન! તમારા માટે સાચી માહિતી:
✅ સામાન્ય લોકો માટે UPI તદ્દન મફત રહેશે (P2P પેમેન્ટ પર કોઈ ચાર્જ નથી).
✅ મિત્રો કે દુકાને ₹2,000 સુધી ચૂકવણી કરવા પર કોઈ ફી નહીં લાગે.
✅ ₹1 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓ માટે પણ મફત.
⚠️ માત્ર ₹2,000 થી વધુના મોટા વેપારી પેમેન્ટ પર વેપારીઓએ નજીવો ચાર્જ આપવાનો રહેશે (ગ્રાહકે નહીં).
સંપૂર્ણ માહિતી માટે અમારો નવો વિડિયો જરૂર જુઓ! 👇
[અહીં તમારા વિડિયોની લિંક મૂકો]
#UPI #DigitalIndia #GujaratiNews #TechUpdate #UPIPayment
1 month ago |[YT] | 2
View 2 replies
ગામથી ગ્લોબલ ન્યૂઝ
🤔જે વિદ્યાર્થીઓને CCE અને TAT-S અથવા તો અન્ય કોઈ પરીક્ષા એક જ દિવસે આવી રહી છે, તેઓએ પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને રૂબરૂ લેખિત અરજી આધાર પુરાવા સાથે કરવી જોઈએ...
📍અરજી કરતી વખતે નીચે મુજબની બાબતોનું ખાસ ધ્યાન રાખવું:👇🏻
📃અરજીમાં CCE અને TAT-S (અથવા અન્ય જે પણ પરીક્ષા હોય તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો) બંને પરીક્ષાઓ એક જ દિવસે હોવાથી તારીખ બદલવા અંગે વિનંતી કરવી.
🗒️બંને પરીક્ષાઓના કોલ લેટર (Call Letters) અરજીની સાથે જોડવા.
🧾આ બાબતે સમયસર રૂબરૂ જઈને ગૌણ સેવા મંડળમાં અરજી આપી દેવી જેથી યોગ્ય નિર્ણય લઈ શકાય.
1 month ago |[YT] | 0
View 0 replies
ગામથી ગ્લોબલ ન્યૂઝ
સાબરમતી નદી પરના હીરપુરા બેરેજમાંથી પાણી છોડવાની શક્યતા; વિજાપુર અને હિંમતનગરના કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના...
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હીરપુરા બેરેજમાં 900 ક્યુસેક પાણીની આવક, તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના લોકોને નદીમાં ન જવા તાકીદ; નદીના પટમાં અવરજવર કરવા કે પશુઓને લઈ જવા પર પ્રતિબંધ...
આ ચેતવણીના પગલે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના હીરપુરા, ગણેશપુરા, જૂના સંઘપુર અને ધનપુરા ગામો તેમજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેરોલ, સરોલી, ગેડ અને વાગપુર ગામોના રહેવાસીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી છે...
2 months ago |[YT] | 0
View 0 replies
ગામથી ગ્લોબલ ન્યૂઝ
⭕ ગુજરાતમાં અતિવૃષ્ટિની સ્થિતિ સંદર્ભે જનતાને અપીલ
🔹 અફવાઓ પર ધ્યાન ન આપો
🔹 વરસાદ સાથે જોડાયેલ માહિતી માટે અધિકૃત સમાચાર માધ્યમ પર વિશ્વાસ રાખો
🔹વરસાદ સંબંધિત આપને પ્રાપ્ત થયેલા મેસેજની ખરાઈ કર્યા વિના ફોરવર્ડ ન કરો
2 months ago |[YT] | 0
View 0 replies
ગામથી ગ્લોબલ ન્યૂઝ
ઘરે બેઠા પૈસા કમાવાની લાલચમાં શું તમે બની શકો છો ગુનેગાર? જાણો મની મ્યુલ વિશે.
5 months ago |[YT] | 3
View 0 replies
ગામથી ગ્લોબલ ન્યૂઝ
🔹 ગત તા. 27 ઓક્ટોબર, 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી : 4.40 કરોડ મતદારો નોંધાયા...
🔹 મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ 5.60 લાખ મતદારોનો વધારો (Net Addition) થયો; 50,963 BLOએ ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મ આપી મતદારોના મેપિંગ-મેચિંગની કામગીરી સુપેરે પાર પાડી...
🔹 આખરી મતદાર યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ ceo.gujarat.gov.in/ પર પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે, જ્યાં મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે; SIR દરમિયાન મળેલા નાગરિકોના અદ્યતન ફોટોગ્રાફ પણ આગામી મતદાર યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે...
🔹 તા. 1-1-2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂરા કરનાર યુવાનો આગામી સમયમાં પણ ફોર્મ નં. 6 ભરીને તેઓનું નામ ભવિષ્યમાં પ્રસિદ્ધ થનારી મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે. વખતોવખત કરવામાં આવતા સતત સુધારણા અંતર્ગત નાગરિકો પણ ફોર્મ નં 6,7 અને 8 ભરી શકશે...
8 months ago |[YT] | 3
View 0 replies
ગામથી ગ્લોબલ ન્યૂઝ
📢 બજેટ 2026 ની સંપૂર્ણ અને સત્તાવાર વિગતો અહીં જુઓ! 🇮🇳
નમસ્કાર મિત્રો, બજેટ 2026 માં કયા વિભાગને કેટલી ફાળવણી મળી છે અને શિક્ષણ ક્ષેત્રે કયા નવા ફેરફારો આવ્યા છે, તેની સત્તાવાર વિગતો જાણવા માટે ભારત સરકારની આ ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.
🔗 સત્તાવાર લિંક: www.indiabudget.gov.in/
#Budget2026 #EducationBudget #IndiaBudget #OfficialUpdate #GamthiGlobalNews
8 months ago |[YT] | 2
View 0 replies
ગામથી ગ્લોબલ ન્યૂઝ
આજના તાજા સમાચાર |ગુજરાતના તમામ મહત્વના સમાચાર અને અપડેટ્સ👇
https://youtu.be/PUxSdDt650A?si=B44Yz...
9 months ago |[YT] | 1
View 0 replies
ગામથી ગ્લોબલ ન્યૂઝ
આજના તાજા સમાચાર | ગુજરાતના તમામ મહત્વના સમાચાર અને અપડેટ્સ 👇
https://youtu.be/iZbG3W7dCVE?si=lWA_Q...
9 months ago |[YT] | 2
View 0 replies
Load more