નમસ્કાર 🙏 મિત્રો અમારી youtube ચેનલ ઓમ વોઇસ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે 🙏
અસ્વીકરણ: અહીં આપવામાં આવેલી માહિતી હિંદુ પૌરાણિક કથાઓ અને લોકકથાઓથી પ્રેરિત છે. આ વાર્તાઓ હજારો વર્ષ જૂના ધાર્મિક ગ્રંથો પર આધારિત છે. મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ વ્યક્તિ, સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. આ પૌરાણિક વાર્તાઓ ફક્ત શૈક્ષણિક હેતુઓ માટે છે અને અમે આશા રાખીએ છીએ કે તે આ રીતે લેવામાં આવશે, 🙏
અમારી ચેનલ પર તમને ધાર્મિક / ભક્તિ / ગુજરાતી વાર્તા / જેવા વિડીયો જોવા મળશે 👉 આવા વીડિયો જોવા માટે ચેનલ ને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો તમારો ખુબ ખુબ આભાર ❤
Om Voice Gujarati
https://youtu.be/SMU29Tx1H6U?si=yzlSD...
4 weeks ago | [YT] | 4
View 0 replies
Om Voice Gujarati
🚩Har Har Mahadev 🔱🙏 Everyone who values my time is important to me, Jai Mahakal 🙏
2 months ago | [YT] | 38
View 0 replies
Om Voice Gujarati
https://youtu.be/TnoYL7PYNvE?si=R0q55...
3 months ago | [YT] | 6
View 2 replies
Om Voice Gujarati
https://youtu.be/_Xz1kKeG0Fs?si=0WeYi...
4 months ago | [YT] | 11
View 0 replies
Om Voice Gujarati
✨
"જય શ્રીકૃષ્ણ 🙏
જન્માષ્ટમીના આ પાવન અવસરે શ્રીકૃષ્ણ તમારા જીવનમાંથી તમામ દુઃખો દૂર કરી આનંદ, સમૃદ્ધિ અને પ્રેમથી તમારું ઘર ભરી દે,
નંદ ઘેર આનંદ થયો જય કાન્હૈયાલાલકી 🎉"
✨🌸
5 months ago | [YT] | 1,821
View 29 replies
Om Voice Gujarati
🇮🇳 જય હિંદ – વંદે માતરમ 🇮🇳
OM Voice Gujarati તરફથી મારા તમામ
પ્રિય દર્શક ભાઈઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક
શુભકામનાઓ ✨ ભારત માતા કી જય!
5 months ago | [YT] | 150
View 2 replies
Om Voice Gujarati
🙏✨ 100K Subscribers પૂર્ણ… "Om Voice Gujarati" ના YouTube પરિવારને મળ્યું છે Silver Play Button! ✨🙏 આ કોઈ સામાન્ય યાત્રા નથી,
આ છે શ્રદ્ધા, ભક્તિ અને તમારા પ્રેમથી જીવતું બન્યું આપણું પરિવાર – Om Voice Gujarati ❤️
આ સિલ્વર પ્લે બટન એ માત્ર ધાતુનું ટુકડો નથી,
એ તો દરેક દર્શકના આશીર્વાદ, દરેક સબ્સ્ક્રાઇબરની લાગણી અને ભક્તિથી ભરેલો દૈવી પરિચય છે,
તમે જે પ્રેમ આપ્યો એ બદલ આપણે આજે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે, આ સિલ્વર પ્લે બટન તમારા માટે છે... આપ સૌ માટે છે...Om Voice Gujarati હવે માત્ર એક યૂટ્યુબ ચેનલ નથી, એ છે ભગવાન, ભક્તિ અને ભાવનાની ભાષા, અને તમે સૌ એના અવિભાજ્ય હિસ્સા છો 🙏આપ સૌના આશીર્વાદથી હવે આગળનું લક્ષ્ય છે
Golden Play Button 💛 ચાલો ભેગા મળીને વધુ ભક્તિનો પ્રકાશ ફેલાવીએ!👉 દિલથી ધન્યવાદ અને અનંત શુભેચ્છાઓ!
જય શ્રી રામ 🙏
5 months ago | [YT] | 110
View 6 replies
Om Voice Gujarati
🛕 પાવાગઢ ધામથી મહાકાળી માતાજીનો પાવન દર્શન 🔱
🌺 જેની કૃપાથી દુઃખ અને દરિદ્રતા નષ્ટ થાય છે, સુખ અને શાંતિ મળે છે
🙏 "જય મા કાળિકા, જગતની રક્ષા કરનાર મા" 🙏
📿 આજના દિવસે આ પવિત્ર દર્શન તમારા જીવનમાં નવી ઊર્જા, શક્તિ અને ભક્તિનો પ્રવાહ લાવે એવી માતાજી પાસે પ્રાર્થના...
🔔 જય મહાકાળી | પાવાગઢ મા ધામની મહિમા અપરંપાર છે 🔔
5 months ago | [YT] | 678
View 18 replies
Om Voice Gujarati
https://youtu.be/_4QOGNME3_c?si=bYFo1...
6 months ago | [YT] | 7
View 0 replies
Om Voice Gujarati
https://youtu.be/2Wt_sR1yaJE?si=S__Ys...
6 months ago | [YT] | 7
View 0 replies
Load more