સૌ મિત્રો ને મારા જય માતાજી..🙏🏼
હું આપનો લોકસાહિત્યકાર રાજભા ગઢવી મારી youtube ચેનલ ઉપર આપ સૌનું ખૂબ હદયપૂર્વક સ્વાગત કરું છું. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપ મારા વીતી ગયેલા અને આવનારા તમામ ડાયરા ( સ્ટેજ પ્રોગ્રામ ) મારી ચેનલ મા નિહાળી શકશો અને સાથે સાથે હું આપના માટે નવા ગીત, માતાજી ના ભાવ તથા વાર્તાઓ સાથે લોકસાહિત્ય ની મોજ કરાવતો રહીશ.
મારા જીવન નો હેતુ એજ છે કે આપણી ભુલાય ગયેલી વાતો , ઇતિહાસ અને આપણી સંસ્કૃતિ જીવંત રહે અને આ બધું કરવું એ આપણા સાથ અને સહકાર વગર શક્ય નથી..તો આપ બધા મારી આ youtube ચેનલ ને subscribe જરૂરથી કરી દેજો અને સાથે સાથે Bell નું બટન પણ દબાવી દેજો જેથી આવનારા તમામ નવા વિડીયો ની જાણ તરત જ તમને થાય...
🙏🏼 જય માતાજી 🙏🏼
🙏🏼 જય માં મોગલ 🙏🏼
Rajbha Gadhvi Official
આપ સૌ ચાહક મિત્રો ના પ્રેમ અને સાહિત્ય પ્રત્યે ની લાગણી ના લીધે આપણી @RajbhaGadhvi ઓફિસીયલ YouTube ચેનલ મા 1 Million Subscriber પુરા થયા છે તો આપ સૌ નો હદય પૂર્વક ધન્યવાદ આવો ને આવો પ્રેમ સદાય આપતા રહેજો.. જય માતાજી 🙏
7 months ago (edited) | [YT] | 1,407
View 54 replies
Rajbha Gadhvi Official
https://www.youtube.com/watch?v=PbVBR...
9 months ago | [YT] | 25
View 3 replies
Rajbha Gadhvi Official
આજરોજ રાજભા ગઢવી ના પિતાશ્રી આલસુરભાઈ સામતભાઈ ઢાન્ટા (ગઢવી) નું દુઃખદ અવસાન થયેલ છે પરમ ક્રુપાળુ પરમાત્મા એમની દિવ્ય આત્મા ને શાંતી આપે એવી પ્રાથના🙏🏻💐 #omshanti
10 months ago (edited) | [YT] | 4,403
View 570 replies
Rajbha Gadhvi Official
ગીર નો ઘૂઘવતો સાવજ અને પ્રખર લોકસાહિત્યકાર એવા આપણા રાજભા ગઢવી ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ.. Happy Birthday Savaj.. 🎉
11 months ago | [YT] | 1,521
View 89 replies
Rajbha Gadhvi Official
એક એવા ઉદ્યોગપતિ કે જેણે પોતાની સૂઝબુઝ આખા વિશ્વમાં ભારત નું નામ રોશન કર્યું અને એટલું જ નહિ પણ મહાન દાનવીર પણ હતા અનેક સેવાકીય કાર્યો મા પણ હંમેશા આગળ રહ્યા એવા સર રતન ટાટા આપણી વચ્ચે નથી રહ્યા તો માં ભગવતી તેમના દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એવી પ્રાર્થના 🙏 ૐ શાંતિ ૐ 🙏
1 year ago | [YT] | 2,554
View 60 replies
Rajbha Gadhvi Official
LIKE AND SUBSCRIBE
1 year ago | [YT] | 118
View 2 replies
Rajbha Gadhvi Official
રાજકોટ માં ગઈકાલે જે ગોઝારી ઘટના ઘટી છે તે હદય કંપાવી જાય તેવી દુઃખદ છે.. પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોની આત્માને શાંતિ અર્પે તથા તેમના પરિજનો ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી માતાજી ને પ્રાર્થના 👏👏👏 ૐ શાંતિ: 🙏
1 year ago (edited) | [YT] | 726
View 31 replies
Rajbha Gadhvi Official
આપ સૌ ને હોળીકા દહન ના આ પાવન પર્વ ની હાર્દિક શુભકામનાઓ..
1 year ago | [YT] | 995
View 22 replies
Rajbha Gadhvi Official
રાજભા ગઢવી બોલતા બોલતા કેમ રડી પડયા જુઓ.. ગીર ના સાવજ ની આંખો મા આવી ગયા આસું..
1 year ago | [YT] | 93
View 0 replies
Rajbha Gadhvi Official
રુવાડા ઉભા થઇ જાય એવો પ્રસંગ સાંભળો...
1 year ago | [YT] | 82
View 1 reply
Load more