Shayer 1204 પર તમારું સ્વાગત છે!
અહીં તમને મળશે દિલને સ્પર્શે એવી શાયરીઓ, પ્રેમભરી ગઝલો, દુખભરી લાગણીઓ અને દિલની વાતો જે તમારા મનને શાંત કરશે.
દરેક શબ્દમાં છુપાયેલી હોય છે એક અલગ કહાની...
જો તમે પણ શાયરીના શોખીન છો તો આ ચેનલ તમારા માટે જ છે!

સબ્સ્ક્રાઇબ કરો અને જોડાઈ જાઓ લાગણીઓની આ સફરમાં...
❤️ તમારા દિલની દસ્તાન — Shayer 1204 સાથે ❤️