નમસ્કાર વિધાર્થી મિત્રો
📘 Sandipsir Academy – Maths & Science (Std 6 to 10)
Sandipsir Academy માં આપનું સ્વાગત છે! 🎉
અહીં અમે ધોરણ ૬ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાન ના સરળ અને રસપ્રદ પાઠો પ્રસ્તુત કરીએ છીએ.
👉 દરેક વિષયને સરળ ભાષામાં સમજાવવામાં આવશે.
👉 મહત્વપૂર્ણ concepts, examples અને tricks દ્વારા study સરળ બનશે.
👉 પરીક્ષામાં સફળતા માટે જરૂરી માર્ગદર્શન પણ મળશે.
✨ Features of our Channel:
Maths & Science ના ચેપ્ટરવાઈઝ સમજાવટ
મહત્વપૂર્ણ સૂત્રો અને ટૂંકી ટિપ્સ
પરીક્ષા માટે ખાસ તૈયાર કરેલ પ્રશ્નો
Regular learning videos for Std 6–10
📚 Learn Smart • Score High • Stay Ahead
Sandipsir Academy સાથે શીખો અને તમારી સફળતા માટે તૈયારી કરો 🚀.