ભાલેજ હાઈસ્કૂલ નું ફેન પેજ છે આ જ્યાં તમે ભાલેજ હાઈસ્કૂલ માં ભણેલાં હોય તેમને માહિતી મળશે.
ભાલેજ હાઈસ્કૂલ ની સ્થાપના 1917 માં 1સ્ટ ઑગસ્ટ નાં રોજ બ્રિટિશ રૂલ દરમ્યાન કરવામાં આવી હતી. શાળાના સ્થાપકો એ પ્રાથમિક શિક્ષણ થી શરૂઆત કરી હતી, આગળ વધતાં આ શાળા એ અનેક તેજસ્વી તારલાઓ સમાજ ને આપ્યા છે જે વિવિધ ક્ષેત્રો માં ઘણી નામના કમાયા છે. આ ચેનલ ભાલેજ હાઈસ્કૂલ ની ફેન ચેનલ છે આની ઉપર મુકવામાં આવતી વિડિયો સંપૂર્ણ સ્વતંત્ર છે. આ વિડીઓ નો ઉપયોગ ચેનલ નાં ઓનર ને જણાવ્યા વગર કરવો તે ગુનો બને છે.
આપ વિડીઓ લાઈક , શેર અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.
Bhalej High School Life
અમારા બાળકો માટે
* વિધાર્થીઓની આંતરિક શક્તિ ખીલવવા નાં સતત પ્રયત્ન.
* નબળા બાળકો માટે વિશેષ કોચિંગ
* વિદ્યાદાન મહાદાન દ્વારા દાનનો મહિમા.
* પરીક્ષાઓ પ્રત્યે જાગૃતતા.
* સ્પર્ધાઓ માટે સખત મહાવરો.
* દર શનિવારે સામુહિક કવાયત.
* વાલી મિત્રોની અવાર-નવાર મુલાકાત કરી અભ્યાસમાં સુધારો લાવવાનો ભગીરથ પ્રયાસ (વ્યક્તિગત વાલી મુલાકાત).
* અભ્યાસ સાથે G.K તો ખરુ જ.
* શૈક્ષણિક પ્રવાસ દ્વારા
* જીવન મૂલ્યોની સમજ
* વિવિધ સ્પર્ધાઓ દ્વારા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં રૂચિ લાવવાનો પ્રયાસ.
ભૌતિક સુવિધાઓ
* રમતનું વિશાળ મેદાન
* કમ્પ્યુટર લેબ
* સ્વચ્છ, સુઘડ, ઘોંઘાટ રહિત વાતાવરણ
* આધુનિક સાધનો દ્વારા શિક્ષણ (Smart Class)
* હવા ઉજાસવાળા વર્ગખંડો
* વાંચન પ્રત્યે જાગૃતતા લાવવા લાઈબ્રેરી સુવિધા
* સતત બાળકોનું મૂલ્યાંકન તથા CCTV કેમેરા દ્વારા દેખરેખ
* ફાયર સેફટી સુવિધા
એડમિશન માટે સંપર્ક કરો,
આચાર્ય શ્રી ઉમેશભાઈ પટેલ
9824960090
8 months ago | [YT] | 3
View 0 replies
Bhalej High School Life
ઈદ ની ખૂબ શુભેરછાઓ
9 months ago | [YT] | 3
View 0 replies
Bhalej High School Life
જેણે દેશ બચાવ્યો હતો આર્થિક સંકટ માંથી એવા મનમોહન સિંહ હવે સ્વર્ગે સિધાવ્યા છે...
1 year ago | [YT] | 4
View 0 replies
Bhalej High School Life
Science Fair Girls with Certificates
1 year ago | [YT] | 17
View 1 reply
Bhalej High School Life
કે. સી. પટેલ હાઈસ્કૂલ- થામણા
ભાલેજ હાઈસ્કુલ ની વિદ્યાર્થીનીઓ ભાગ લીધો.
1 year ago | [YT] | 12
View 0 replies
Bhalej High School Life
Foundation Day Celebration
1 year ago | [YT] | 17
View 0 replies
Bhalej High School Life
107th Birthday: આજના દિવસે 1917 માં ભાલેજ હાઈસ્કૂલ ની સ્થાપના થઈ હતી. એક નાના ઓરડાથી શરૂઆત થઈ અને આજે વિશાળ સંકુલ માં પરિણામી જેમાં આપ સૌ પણ ભાગીદાર છો. ચાલો આજે સાથે મળી ને ભાલેજ હાઈસ્કૂલ નો સ્થાપના દિવસ ઉજવીએ.
1 year ago | [YT] | 25
View 4 replies
Bhalej High School Life
ગુરુ પૂર્ણિમા ની ખુબ ખુબ શુભેચ્છાઓ વ્હાલા વિદ્યાર્થીઓ ને
1 year ago | [YT] | 5
View 0 replies
Bhalej High School Life
ધોરણ 10 નાં તેજસ્વી તારલાઓ અને ધોરણ 6 થી 8
ધોરણ 9 અને 11 આર્ટસ અને કોમર્સ માં પ્રવેશ ચાલુ.
1 year ago | [YT] | 6
View 1 reply
Bhalej High School Life
Happy Ramadan to my Muslim Students and their families.
1 year ago | [YT] | 10
View 0 replies
Load more