Sarkari Yojana Mitra

જય હિન્‍દ! જય ભારત!
નમસ્કાર મિત્રો, અમારી યુ-ટ્યુબ ચેનલ સરકારી યોજના મિત્ર પરિવારમાં તમારું હાર્દિક સ્વાગત છે. અહીં તમને વિવિધ સરકારી યોજના, ખેડુતોને લગતી યોજનાઓ, દિવ્યાંગ ભાઇઓને લગતી યોજનાઓ, સરકારી ભરતી, વિવિધ ઓનલાઇન સેવા, કરંટ અફેર, પોલિટીકલ ઇસ્યુ, સ્પોર્ટ ઇવેન્‍ટ, રામાયણ અને મહાભારતના અમેઝિંગ ફેક્ટ, ધાર્મિક નોલેજ, મોટીવેશનલ વિડીયો, ભારત અને ગુજરાતના ઇતિહાસના અમેઝિંગ ફેક્ટ, વગેરે જેવી વિવિધ કેટેગરીના સચોટ માહિતી વાળા વિડીયો અહીં તમને મળશે. તો આજે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો પસંદ આવે તો ચેનલને તમારા મિત્ર વર્તુળમા શેર કરો.

➡️ અહીંયા સુધી આવ્યા છો તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો
#Sarkari_Yojana_mitra #sarkariyojana #sarkarimahiti
#Government_Scheme #currentaffairs #technology #study #facts_related_video #sarkari_yojana #yojana _Gujarat #Farmer_scheme #Divyang_Scheme #Student_Scholarship #Spiritual_Knowledge
#Political_issues #Motivational

Content Create By :- Amit Dodiya
Video Edit By :- Vivek Solanki (Vs Graphics & Photography)
vsphotodesign.com


Sarkari Yojana Mitra

Happy Birthday Modi Saheb

1 year ago | [YT] | 14

Sarkari Yojana Mitra

Pm Kusum Yojana Gujarat 2024-25 | PM-કુસુમ યોજના|સોલાર પંપ સબસિડી યોજના #pmkusumyojana #govtschemes

https://youtu.be/owT-VhG7eOs?si=y0O1N...

1 year ago | [YT] | 0

Sarkari Yojana Mitra

✅ 50 વર્ષથી વધુ ઉમરની ગંગા સ્વરૂપા બહેનોને નહીં રજૂ કરવું પડે પુનઃલગ્નનું પ્રમાણપત્ર

✅ પ્રદેશ કિસાન મોરચાની રજૂઆત સાંભળી ગંગા સ્વરૂપા બહેનોના હિતમાં નિર્ણય કરવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર

1 year ago | [YT] | 13

Sarkari Yojana Mitra

Thank You 100k Short View Complete

1 year ago | [YT] | 4

Sarkari Yojana Mitra

માનવ કલ્યાણ યોજના

1 year ago | [YT] | 14