TIGER VIHAT TANKIYA

Green&clean village!!
Village :-Tankiya gujrat
Contect us :-
SANJAY DANTANI Tankiya
mo:-+919723382628
Follow me Chanel :- Tiger vihat tankiya
Suscrabe now Like /share & comment
Address :- 169,dantani vas vihat ma mandir Takiya Ta-Kadi, dist -mehsana 382705
Other support my Chanel.

આ ચેનલ અમારા ટાંકિયા ગામ ના વિસત -મેલડી માતા ના મંદિર તરફ બનાવેલ છે તેથી આ ચેનલ મા ગુજરાતી વોટસેપ સ્ટેટસ ,માતાજી ની રેગડી ગુગલ મેપ ૩ડી વિડીયો અપલોડ કરવા મા આવશે.
Email 📧 :tigervihat555@gmail.com
Facebook page :-www.facebook.com/ sanju.dutt.756
Instagram follow :-www.intagram.com/sanju.dutt.756/


TIGER VIHAT TANKIYA

🙏🌞 મકર સંક્રાંતિ નો તહેવાર
તમારું જીવન નવી ઊંચાઈઓ પર પહોંચે.
પરિવારમાં ખુશીઓ રહે,
સૂર્ય ભગવાનની કૃપા હંમેશા બની રહે.
મકરસંક્રાંતિની શુભકામનાઓ!
Tiger vihat tankiya
Youtube family.

1 day ago | [YT] | 8

TIGER VIHAT TANKIYA

🙏🌞 મકર સંક્રાંતિ નો તહેવાર
તમારું જીવન નવી ઊંચાઈઓ પર પહોંચે.
પરિવારમાં ખુશીઓ રહે,
સૂર્ય ભગવાનની કૃપા હંમેશા બની રહે.
મકરસંક્રાંતિની શુભકામનાઓ!
TIGER VIHAT TANKIYA YOUTUBE FAMILY
Subscribe now 👍🏻 my chanel
#tiger_vihat_tankiya
#happy_utrayan🧶🧵🪁🪁

1 day ago | [YT] | 0

TIGER VIHAT TANKIYA

💫 નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ... (નૂતન વર્ષા અભિનંદન)

✨💥 સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે.

🙏🙏🙏 ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ , ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા...

🔅🌸🎊 નૂતન વર્ષાભિનંદન 🎊🔅🌸
TIGER VIHAT TANKIYA YOUTUBE FAMILY
DON'T FORGET TO SUBSCRIBE PLEASE 🥺.

2 weeks ago | [YT] | 2

TIGER VIHAT TANKIYA

મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામના.💐💐💐
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય.
આવનારૂ નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા...!

નૂતન વર્ષાભિનંદન! 👏🏻
TIGER VIHAT TANKIYA YOUTUBE FAMILY

2 weeks ago | [YT] | 11

TIGER VIHAT TANKIYA

‼️શુભ રવિવાર ‼️
🙏🏻જય 🔱 વિહત માં 🌺
Subscribe now 👍🏻
‪@TIGER_VIHAT_TANKIYA‬

1 month ago | [YT] | 6

TIGER VIHAT TANKIYA

જય 🔱 વિહત માં 🌺
God 🌄 mornig
#tiger_VIHAT_tankiya
#new_post

1 month ago | [YT] | 9

TIGER VIHAT TANKIYA

કાર્તિકી પૂર્ણિમા-દેવ દિવાળીનાં આ પવિત્ર દિવસે આપ સૌનાં જીવનમાં દેવોનાં અજવાશરૂપી ઉમેરાય, સુખ, સમૃદ્ધિ, શાંતિ, સેવા, સ્વાસ્થ્યની અમીરાત પ્રાપ્ત થાય એવી પ્રાર્થના.
દેવ દિવાળીની શુભેચ્છાઓ.🎉🪔

2 months ago | [YT] | 5

TIGER VIHAT TANKIYA

નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવી ઉર્જા, ઉમંગ અને ઉત્સાહથી 🥳 પરિપૂર્ણ કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ...🎉

🌻☀️🐝 નૂતન વર્ષા અભિનંદન 🐝☀️🌻

2 months ago | [YT] | 5

TIGER VIHAT TANKIYA

દિવાળીનું પર્વ આપણાં જીવનમાં આનંદ અને ઉત્સાહ લઇને આવે છે, કશુંક નવું કરવા માટે આપણે દિવાળીની રાહ જોતા હોઇએ છીએ. દિવાળીનું પર્વ અંધકારથી ઉજાસ તરફ લઇ જાય છે. આપ સૌની આશા, આંકાક્ષા, ઇચ્છાઓ, સ્વપ્નો સર્વ ફળે એવી ભગવાન શ્રી રામને પ્રાર્થના. આપ સૌને દિવાળીની શુભેચ્છાઓ.🎉🪔

સ્વચ્છતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહના પાવન પર્વ દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આ પર્વ સૌના જીવનમાં પ્રકાશ અને આનંદ-ઉત્સાહનો સંચાર કરનાર બની રહે તેવી મંગલ કામના.
🪔🧨

TIGER VIHAT TANKIYA 👑
‼️SUBSCRIBE 🙏🏻 NOW ON‼️

2 months ago | [YT] | 2

TIGER VIHAT TANKIYA

આજે ધનતેરસનાં પાવન અવસરે ભગવાન ધન્વંતરિ આપ સૌને સ્વસ્થતા, સમૃદ્ધિ અને સુખાકારી ના આશીર્વાદ ✋ પાઠવે તથા આપનાં જીવનમાં શુભ નો સદાય નિવાસ રહે અને માઁ લક્ષ્મી સદાય પ્રસન્ન રહે એવી પ્રાર્થના... 🙏

🌸 ધનતેરસની શુભેચ્છાઓ 🌸

માતા 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર' દેવતા આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે, ભગવાન ધનવંતરી આપને ઉત્તમ સ્વાસ્થ્યના આર્શીવાદ ✋ પ્રદાન કરે અને સંકટોનો 🧩 નાશ થાય અને શાંતિનો ✌ વાસ થાય એજ પ્રાર્થના... 🙏

ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. 🎉🥳🎊🎁
❣️TIGER VIHAT TANKIYA 👑

2 months ago | [YT] | 6