Palatwar News એક સ્થાનિક Indipendent ન્યૂઝ ચેનલ છે.
Palatwar News સ્થાનિક જનતા માટે મહત્વપૂર્ણ અને સચોટ સમાચાર પ્રદાન કરવાનો ઉદ્દેશ રાખે છે.
પલટવાર ન્યૂઝ ભ્રષ્ટાચાર ખિલાફ લડતાં લોકોનો બુલંદ અવાજ બનશે.
તમારી આસપાસના તમામ પ્રકારના સમાચાર જોવા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો.
અને જો કોઈ સમાચાર અમારી ચેનલ પર આપવા માંગતા હોવ તો અમારા WhatsApp,Facebook અને Instagram account પર મેસેજ કરો અથવા નીચેના જીમેઈલ એડ્રેસ પર ઇમેઇલ કરો.
contactpalatwarnews@gmail.com

જાહેરાત આપવા 6359818121 પર whatsapp મેસેજ કરી શકો છો.

For Any Business related inquiry or sponsorship contact us @
contactpalatwarnews@gmail.com
WhatsApp No. 6359828121


Palatwar News

🚨 આદિવાસી આસ્થા પર સીધો હુમલો? | ધરમપુર – બિલપુડી 🚨

ધરમપુર તાલુકાના મોજે બિલપુડી ગામના સર્વે નં. 1115 ની જમીન
👉 જે આદિવાસી સમાજની સ્મશાન અને નાનાં બાળકોને દફન કરવાની પવિત્ર જમીન છે
તે ગ્રામ પંચાયતના ઠરાવ વગર જ GEB ને બાંધકામ માટે ફાળવવામાં આવી છે.

❗ સવાલ એ છે કે
• શું સ્મશાનની જમીન પણ હવે સરકારી બાંધકામ માટે લઈ શકાય?
• અનુસૂચિ-૫ લાગુ પડતા આદિવાસી વિસ્તારમાં ગ્રામસભાની મંજૂરી વગર નિર્ણય કેવી રીતે?
• શું બંધારણ ગરીબ અને આદિવાસીઓ માટે નથી?

આ જમીન માત્ર જમીન નથી,
🙏 પિતૃદેવોની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું સ્થાન છે.

📢 આદિવાસી સમાજનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે?
📜 કાયદાનો ભંગ થયો છે કે નહીં – જવાબ કોણ આપશે?

👇 તમારું મત કોમેન્ટમાં લખો
🔁 આ મુદ્દો દરેક સુધી પહોંચાડો

#AdivasiRights #SmashanBhoomi #ConstitutionUnderThreat #PalatwarNews
#Schedule5 #SaveTribalLand #JusticeForAdivasis #GujaratNews

1 month ago | [YT] | 10

Palatwar News

આજે, 15 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 8:25 કલાકે વલસાડમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
મહત્વપૂર્ણ વિગતો:
તીવ્રતા: 2.5 મેગ્નિટ્યુડ
સમય: સવારે 8:25 કલાકે
કેન્દ્રબિંદુ: વલસાડ શહેરથી લગભગ 46 કિલોમીટર દૂર
અસર: ઓછી તીવ્રતાના કારણે, મોટેભાગે ગ્રામ્ય વિસ્તારોમાં હળવા આંચકા અનુભવાયા હતા, જ્યારે શહેરમાં ઓછી અસર થઈ હતી. જોકે, કેટલાક લોકો ગભરાઈને ઘરની બહાર દોડી ગયા હતા.
નુકસાન: અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ કે મોટી સંપત્તિને નુકસાન થયાના અહેવાલો નથી.
સ્થાનિક સત્તાવાળાઓને સાવધાન રહેવા અને કોઈપણ ઘટના માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.

#PalatwarNews #Valsad #EarthQuake #GujaratiNews #Dharampur

3 months ago | [YT] | 0

Palatwar News

ધરમપુરમાં વિદ્યાર્થીઓને બસમાંથી ઉતારવાની ઘટના: ડેપો મેનેજરે આપ્યું આશ્વાસન
ધરમપુર, તા. 18/09/2025: ધરમપુર ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને ગઈકાલે બસ નંબર GJ 18 Z8126ના કંડક્ટર દ્વારા ટિકિટની માગણી કરી જકાતનાકા પાસે ઉતારી દેવાયા હતા. વિદ્યાર્થીઓ પાસે ભાડાના પૈસા ન હોવાથી આ ઘટના બની હતી. આ મુદ્દે આજે વાલીઓએ ડેપો મેનેજરને લેખિત ફરિયાદ કરી, જેમાં જણાવાયું કે વહીવટી ભૂલને કારણે પુલ બંધ હોવાથી બસો વિરવલ-રાજપુર માર્ગે જાય છે, અને વિદ્યાર્થીઓના પાસ આ માર્ગે ચાલુ હોવા જોઈએ.
ડેપો મેનેજરે જણાવ્યું કે, નવા સ્ટાફને માહિતીનો અભાવ હતો, પરંતુ આજથી તમામ કંડક્ટર-ડ્રાઇવરોને સૂચના આપવામાં આવશે કે વિદ્યાર્થીઓના પાસ ધરમપુરથી જ ચાલુ ગણાશે. વાલીઓએ એવી પણ ફરિયાદ કરી કે કંડક્ટરો ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓને શોધીને હેરાન કરે છે. આ અંગે ડેપો મેનેજરે આશ્વાસન આપ્યું કે આજથી કોઈ વિદ્યાર્થીને બસમાંથી ઉતારવામાં આવશે નહીં અને હેરાનગતિની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવશે.
આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સમયસર પહોંચી શકશે અને વાલીઓને રાહત મળશે.
#GSRTC #KalpeshPatel #PalatwarNews #Students

4 months ago | [YT] | 6

Palatwar News

પલટવાર ન્યુઝ ટીમ તરફથી પણ અમારા તમામ વ્હાલા શ્રોતાઓને
દિવાળી અને નવા વરસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

તમારી આસપાસ બનતી ઘટનાઓ અથવા અન્ય કોઈપણ સમાચાર પ્રસારિત કરવા અને અમારી ચેનલ પર કોઈ જાહેરાત આપવા માંગતા હોવ તો વોટસએપ અથવા ઇમેઇલ કરો.

WhatsApp @ 6359828121
Email - contactpalatwarnews@gmail.com

ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
Like Share Subscribe & Comments 🙏

‪@PalatwarNews‬

1 year ago | [YT] | 2

Palatwar News

રાજભા ગઢવી બાદ ગુજરાતી ફિલ્મ "સાહેબ" ના ડાંગ અને ડાંગની પ્રકૃતિ અને ત્યાંના આદિવાસી સમાજ વિરુદ્ધ દૃશ્યથી આદિવાસી સમાજનો ગુસ્સો સાતમા આસમાને
આગેવાન ડો. નીરવ પટેલે આદિવાસી સમાજ વિરોધી નીચ માનસિકતા દર્શાવતા અસામાજિક તત્ત્વોને શું ચેતવણી આપી ?
જુઓ સમગ્ર માહિતી 👇

‪@PalatwarNews‬

1 year ago | [YT] | 0

Palatwar News

પોસ્ટ ઓફિસ પર ભરોસો મુકતા હોય તો ચેતી જજો
બિલ્પુડીના શંકરભાઈ જોડે પોસ્ટ વિભાગે શું કર્યું ?
બિલ્પુડીના યુવા આગેવાને કેમ આપ્યું પોસ્ટ વિભાગને આવેદન પત્ર ?
જુઓ સંપૂર્ણ સમાચાર અને તમારી સાથે કે આસપાસ આવા કોઈ અન્યાય થયા હોય કે બીજા કોઈ પણ સમાચાર પ્રસારિત કરવા માટે અમારા ફેસબૂક પેજ પર મેસેજ કરી શકો છો. 🙏

‪@PalatwarNews‬

#CommunityPost #PalatwarNews #Corruption #News #IndianPost

1 year ago | [YT] | 5

Palatwar News

ચાર ચાર ભોળી ભાળી આદિવાસી છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવતા પરિણીત નરાધમને આદિવાસી આગેવાનોએ પકડી પાડી આવા કૃત્ય બદલ તેની સાથે શું કર્યું ?
જુઓ સમગ્ર માહિતી ‪@PalatwarNews‬ પર

#Dharampur #Valsad #BreakingNews #GujaratiNews
#PalatwarNews

https://youtu.be/6uGDEu7hCck?si=VDWgC...

1 year ago | [YT] | 2

Palatwar News

Bilpudi ખાતે બિલ્પુડી યુવા સંગઠન ટીમે મારવાડી દુકાનોમાં જનતા રેડ પાડી,શું થયું આ રેડ માં અને સ્થાનિક આગેવાનો અને આદિવાસી સમાજના પ્રમુખ ડો. નીરવ પટેલે શું કહ્યું જુઓ સમગ્ર માહિતી
‪@PalatwarNews‬ પર

‪@jamawat‬ ‪@son_of_Adivasi‬

1 year ago | [YT] | 3

Palatwar News

બિલ્પુડી ગામે મારવાડીની દુકાનેથી એક્સપાયરી ડેટ પતી ગયેલ માલ મળતા જાગૃત યુવાનોએ શું કર્યું ?
જુઓ સમગ્ર માહિતી

‪@PalatwarNews‬ ‪@jamawat‬

1 year ago | [YT] | 4

Palatwar News

Dharampur Wilson Hill ખાતે ભીડ ઉમટી
બરૂમાળ ખાતે શું થયું જાણવા જુઓ સમાચાર ચેનલના વીડિયોમાં

#palatwarnews
#dharampur

1 year ago | [YT] | 3