નવા યુગની બેબાક પત્રકાર – દેવાંશી જોશી સાથે ખાસ PODCAST,પત્રકારત્વ એ નોકરી નહિ, પણ જવાબદારી! | દુષ્કર્મ, AI, TRP, ધમકીઓ અને સમાજના પ્રશ્નો પર બિંદાસ ચર્ચા, એક એવો પોડકાસ્ટ જે વાત કરે છે સચ્ચાઈની
જો તમે કે તમારાં કોઈ ભાઈ/બહેન, મિત્ર 12th Commerce પછી શું કરવું એ પ્રશ્નથી ચિંતિત છો, તો આ Gothdi Podcast નો આ એપિસોડ તમારા માટે જ છે!
Full Video : https://youtu.be/h24wTDtnzas
Our rajkot
તમને ખબર છે? ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા હવે માત્ર વૃદ્ધોને નથી, પણ યુવાનોમાં પણ વધી રહી છે!
આ Gothdi Podcastમાં Dr. Jitendra Amlani સાથે ચર્ચા કરી છે એવા વિષયો પર, જેની પર વાત કરતા પણ લોકો અચકાય છે.
🧠 પથરી, પ્રોસ્ટેટ, Robotic Surgery, ફર્ટિલિટી, સેક્સ લાઈફ અને ઘણું – બધું
Don’t skip this one – it might just save a life.
🔗 Full Episode on @GothdiPodcast
👇 નીચે કોમેન્ટમાં લખો – કઈ વાત તમે પહેલા ક્યારેય સાંભળી ન હતી?
2 months ago | [YT] | 10
View 1 reply
Our rajkot
નવા યુગની બેબાક પત્રકાર – દેવાંશી જોશી સાથે ખાસ PODCAST,પત્રકારત્વ એ નોકરી નહિ, પણ જવાબદારી! | દુષ્કર્મ, AI, TRP, ધમકીઓ અને સમાજના પ્રશ્નો પર બિંદાસ ચર્ચા, એક એવો પોડકાસ્ટ જે વાત કરે છે સચ્ચાઈની
YouTube પર જુઓ: https://youtu.be/rY5ZC6esOes?si=SN547...
@GothdiPodcast Subscribe
3 months ago | [YT] | 2
View 0 replies
Our rajkot
જો તમે કે તમારાં કોઈ ભાઈ/બહેન, મિત્ર 12th Commerce પછી શું કરવું એ પ્રશ્નથી ચિંતિત છો, તો આ Gothdi Podcast નો આ એપિસોડ તમારા માટે જ છે!
Full Video : https://youtu.be/h24wTDtnzas
4 months ago | [YT] | 2
View 0 replies
Our rajkot
આજ બાપ અને દીકરા, બંને ભેટી પડ્યાં. પાપા મેરી જાન શૉનાં અદ્ભુત દ્રશ્યો...
FULL VIDEO : youtube.com/live/ZLSXl9OoHU4?feature=share
5 months ago | [YT] | 7
View 1 reply
Our rajkot
કિડની ખરાબ કેવી રીતે થાય અને એના મુખ્ય લક્ષણો શું?
👇👇Full Podcast With Dr.Sanjay Pandya 👇👇
https://youtu.be/T-9MigRYePs?si=RrFPE...
5 months ago | [YT] | 4
View 0 replies
Our rajkot
🎙ગોઠડી Podcast by Our Rajkot - EP-1🎙
કેવા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ? અને કેવા ન કરવા જોઈએ, તેનું ઉત્તમ માર્ગદર્શન આપતા શિવ કથાકાર પૂ. શ્રી ગીરીબાપુ... ( @giribapuofficial )
FULL VIDEO : https://youtu.be/yFK02KwevS4
6 months ago | [YT] | 6
View 0 replies
Our rajkot
ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં UCC લાગુ કરવા 5 સભ્યોની સમિતિ બનાવાઇ
સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાઇ. સરકારને 45 દિવસમાં રિપોર્ટ સોંપાશે.આ રિપોર્ટના આધારે રિવ્યુ કરી વિધાનસભામાં રજૂ કરાશે.
UCC કમિટીના અધ્યક્ષ અને સભ્યો
રંજના દેસાઈ, સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ (અધ્યક્ષ)
વરિષ્ઠ IAS અધિકારી સી.એલ. મીના (સભ્ય)
એડ્વોકેટ આર.સી.કોડેકર (સભ્ય)
ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેસ ઠાકર (સભ્ય)
સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ (સભ્ય)
#Gujarat #UCC #ourrajkot
6 months ago | [YT] | 37
View 0 replies
Our rajkot
Happy Republic Day 🇮🇳
#76threpublicday #republicdayindia #india #ourrajkot #vandematram #jaihind
7 months ago | [YT] | 39
View 0 replies
Our rajkot
પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહનું 92 વર્ષની ઉંમરે નિધન 🙏
#ManmohanSingh #Expm
8 months ago | [YT] | 108
View 1 reply
Our rajkot
વિશ્વ વિખ્યાત તબલાવાદક પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન :સાન ફ્રાન્સિસ્કોમાં લીધા અંતિમ શ્વાસ.
#rip #omshanti #zakirhussain
8 months ago | [YT] | 30
View 0 replies
Load more