હું સોનલ વધાસિયા અને મારો પરીવાર આપના મનોરંજન માટે આપણી આ YouTube ચેનલ જ્યાં આપ હાસ્ય મનોરંજન અને બીજા સામાજિક વીડીયો નો આનંદ માણી શકશો, જો અમારા વિડિયો આપને પસંદ આવતા હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.
મિત્રો આજના તણાવપૂર્ણ જીવનમાં અમે જો બે ઘડી આપને હસાવી શકવામાં સફળ જઈએ તો અમે સમજીશુ અમારી મહેનત સફળ થઈ. બાકી તો, રોજ મોજે મોજ
જય હિન્દ... જય જય ગરવી ગુજરાત


Sonal Vaghasiya

સાસરે ગયેલી દીકરી #rails #short #Gujaratijokes #rails #short #Gujaratijokes #vaghasiya #comedyvideo #rails

3 months ago | [YT] | 1

Sonal Vaghasiya

રાખડી બાંધવા માટે કોઈ ચોઘડિયા જોવાની જરૂર નથી,
સાચા દિલથી બાંધેલી બહેનની રાખડીમાં કાળ ને પણ શુભ માં ફેરવી નાખે એવી તાકાત હોય છે🏵️🤩

Happy Rakshabandhan 🏵️

#rakshabandhanspecial #rakshabandhangifts #brothersisterbond #comedy #surat #husband #hiteshvaghasiya #vaghasiyasonal #husband #gujarati #comedy #comedyvideos #rails #short #Gujaratijokes #rails #100k

4 months ago | [YT] | 2

Sonal Vaghasiya

ઘર ટકાવવાનું કામ ઈટ-સિમેન્ટ નહી,
પત્નીનું પ્રેમભર્યું હ્રદય કરે છે

#સંબંધસુધારવો #પત્નીપ્રેમ #ઘરનીલક્ષ્મી #જીવનસાથી #GujaratiLoveQuote #સ્નેહના #સુંદરવિચાર #GujaratiThoughts

4 months ago | [YT] | 1

Sonal Vaghasiya

સગામાં રૂપિયાનો એટલો જ વ્યવહાર કરવો જેટલા ભૂલી જવાની ઇચ્છા હોય નહિતર પૈસા અને સંબંધ બંને ભૂલવાનો વારો આવશે.

4 months ago | [YT] | 2

Sonal Vaghasiya

Good morning

5 months ago | [YT] | 1

Sonal Vaghasiya

હસ્તે રહો સ્વસ્થ રહો મસ્ત રહો

5 months ago | [YT] | 1

Sonal Vaghasiya

,હસતે રહો સ્વસ્થ રહો મસ્ત રહો

5 months ago | [YT] | 1