डिपी न्यूज़ YouTube न्यूज़ चैनल में आप का स्वागत है
लोगों के जीवनमें आने वाली सभी समस्याओं में उन की आवाज बनने और स्थानीय एवम् राज्य स्तरीय प्रशासन तक पहुंचाने के लिए एक उपयुक्त समाधान खोजने का अथाक प्रयास डिपी न्यूज़ चैनल द्वारा किया जाएगा।
सामाजिक गतिविधियाँ, त्यौहार उत्सव, राजनीति, अपराध, मार्गदर्शन, संस्कार और अन्य सभी क्षेत्र में, हर पल आप लोगों के साथ जुडे़ रहेंगे और आप की आवाज चैनल के द्वारा विस्तृत फलक पर प्रस्तुति करने का प्रयास करेंगे।
welcome to #DP_News
A tireless effort to find a suitable solution to become their voice in all the problems faced by the people in their lives and reach them to the local and state level administration will be launched by YouTube News Channel.
In social activities, festivals, politics, crime, guidance, rituals and all other fields, every moment you will be connected with people and try to present your voice on DP News YouTube news channel.
for more information contact : Mobile No. +91 7096011371
dpnewsgujarati@gmail.com
#dpnews #dpnewsgujarati
DPNews Gujarati
દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું સ્વાગત કર્યું
#INDIAUAE #PMMODI #DPNews #BreakingNews #dpnewsgujarati
16 hours ago | [YT] | 4
View 0 replies
DPNews Gujarati
નડિયાદ ખાતે રમાઈ રહેલ રાજ્યકક્ષાની એથલેટિક્સ સ્પર્ધાઓમાં અંડર 14 વિભાગમાં 200 અને 400 મીટર દોડમાં પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી દીકરી પરમાર હીરાબેન વિપુલભાઈ.....
#kmk #athlete
20 hours ago | [YT] | 11
View 0 replies
DPNews Gujarati
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં સહભાગી થવા રવાના થયા; નાયબ મુખ્યમંત્રીશ્રી અને પ્રતિનિધિ મંડળનું અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું...
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026ના વૈશ્વિક મંચ પર ટીમ ગુજરાત ‘વિકસિત ગુજરાત’નો રોડમેપ અને મજબૂત ઇન્ડસ્ટ્રિયલ લેગેસી રજૂ કરશે: નાયબ મુખ્યમંત્રીશ્રી
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં નાયબ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્તુત કરશે...
#GujaratGoesGlobal #GujaratAtDavos #WorldEconomicForum CMO Gujarat Harsh Sanghavi
20 hours ago | [YT] | 1
View 0 replies
DPNews Gujarati
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની RBSK ટીમે નાનકડી બાળકીને નડી રહેલી આંખની સમસ્યાનું સમયસર નિદાન કર્યું...
ડાંગના ઝાવડા ગામની બાળકી સુહાનીનું આહવા સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ROP જેવી આંખની ગંભીર ખામીનું નિદાન કરાયું; હાલ તેની હાલત સ્થિર અને થોડાં દિવસમાં ફોલો-અપ માટે સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ માટે લઈ જવાની સલાહ અપાઈ...
આ સમગ્ર પ્રક્રિયામાં SH-RBSK ટીમની સમયસર કાર્યવાહી, સમર્પણ અને સંવેદનશીલ અભિગમને કારણે એક બાળકીના જીવનમાં આશાનું નવું કિરણ ફેલાયું...
#RBSK #dangdistrict #CivilHospital #healthcare #dpnews #dpnewsgujarati
20 hours ago | [YT] | 7
View 0 replies
DPNews Gujarati
અમદાવાદ: શહેરોમાં રખડતી ગાયોના લીધે પેદા થતી ટ્રાફિકની સમસ્યાઓનું સમાધાન !!
અમદાવાદ મહાનગરપાલિકાના પાયલટ પ્રોજેક્ટ હેઠળ CCTV અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના સંકલનથી હવે રખડતી ગાયોની રિયલ-ટાઈમ ઓળખ અને તેના માલિક સુધી ઝડપી પહોંચાડવી શક્ય બનશે; ગાયના નાકના યુનિક બાયોમેટ્રિક ID, આંખો અને ચહેરા સ્કેન કરતી ડીપ લર્નિંગ ટેક્નોલોજી દ્વારા જાહેર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાપન અને ડેટા આધારિત સ્માર્ટ ગવર્નન્સને પ્રોત્સાહન-એજન્સી દ્વારા AI મોડેલ નિર્માણ પર કામ શરૂ...
ગાંધીનગરમાં AI સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કર્યા બાદ આ ટેક્નોલોજીને રાજ્યના શાસનમાં સમાવિષ્ટ કરીને નાગરિક સેવા વિતરણને સમૃદ્ધ બનાવવાના પ્રસાયો...
#ahmedabadmunicipalcorporation #artificialintelligence #trafficsolutions #straycattle #technology AMC-Amdavad Municipal Corporation Info Ahmedabad GoG
20 hours ago | [YT] | 0
View 0 replies
DPNews Gujarati
સ્પેનમાં ભયાનક ટ્રેન અકસ્માતમાં 21 લોકોનાં મો* ત
એક હાઇ-સ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરીને સામેથી આવતી ટ્રેન સાથે અથડાઈ
#Spain #trainaccident
22 hours ago | [YT] | 1
View 0 replies
DPNews Gujarati
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે આજે નામાંકન દાખલ કરવામાં આવશે
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિત અગ્રણીઓ બે દિવસના દિલ્હી પ્રવાસે
પક્ષના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણના જણાવ્યા અનુસાર, નવી દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન નામાંકન લેવામાં આવશે.
#BJP #BJPNationalPresident #BJPElection
@CMOGuj @iJagdishBJP
23 hours ago | [YT] | 1
View 0 replies
DPNews Gujarati
ભારત 2030 સુધીમાં 4,000 ડોલરની માથાદીઠ આવક સુધી પહોંચવા માટે તૈયાર
#SBI રિસર્ચ રિપોર્ટ અનુસાર, ભારતને વર્લ્ડ બેંકના વર્તમાન ક્લાસિફિકેશન હેઠળ ચીન અને ઇન્ડોનેશિયાની સાથે મૂકવામાં આવશે.
ભારત આગામી બે વર્ષમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સુધી પહોંચશે. 2025માં, ભારતીય અર્થતંત્ર માત્ર ચાર વર્ષમાં 4 ટ્રિલિયન ડોલરના આંકડે પહોંચ્યું.
#IndianEconomy #5TrillionEconomy #SBISearch #NewIndia #EconomicGrowth #ViksitBharat #India2030
23 hours ago | [YT] | 2
View 0 replies
DPNews Gujarati
ભારત-જર્મની વચ્ચે ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સમજૂતી કરાર
જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની ભારત મુલાકાત દરમિયાન મોટી જાહેરાત
દૂરસંચાર સચિવ અમિત અગ્રવાલ અને જર્મન રાજદૂતે કર્યા હસ્તાક્ષર
બંને દેશો વચ્ચે ટેકનોલોજી અને ડિજિટલ સહયોગના નવા યુગનો પ્રારંભ
ટેલિકોમ સેક્ટરમાં ગ્લોબલ પાર્ટનરશિપ મજબૂત કરવા ભારત-જર્મની એકમત
#IndiaGermanyRelations #TelecomSector #FriedrichMerz #StrategicPartnership
3 days ago | [YT] | 3
View 0 replies
DPNews Gujarati
મકરસંક્રાંતિ ની શુભકામનાઓ। मकर - संक्रांति । Makar Sankranti
#makarsankranti2026 #happyuttrayan #DPNews #dpnewsgujarati
6 days ago | [YT] | 4
View 0 replies
Load more