આર.કે🌾સન ઓફ ફાર્મર🌾

ઓર્ગેનિક ખેતીના ફાયદા,વેચાણ માટે માર્કેટ,તેની શરૂઆત તેમજ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોના અનુભવ,નવીનત્તમ ખેતી ની ટેકનોલોજી,ખેડૂત દ્વારા નવીન કોઠા સુઝ થી વિકસાવેલ સાધનોની માહિતી,પ્રાકુતિક ખેતીની માહિતી તેમજ નવી વિકસાવેલ ખેતી સરકારની યોજનાઓ તેમજ સરકાર દ્વારા ખેતીમા આપવામા આવતી સહાય તેમજ અન્ય ખેતીને લગત માહિતી તેમજ તાજા સમાચાર કપાસના ભાવ માટે આ ચેનલમા આપનુ હાર્દીક સ્વાગત છે

OUR CHANNEL TOPICE:-
પ્રાકુતિક ખેતી
પ્રાકુતિક ખેતીની સરૂઆત કઈ રીતે કરવી
પ્રાકુતિક ખેતી વિશે,પ્રોજેકટ,માહિતી,સ્પીચ,ગુજરાત,નાટક, વિજ્ઞાન મેળો, નિબંધ,
પ્રાકુતિક ખેતી શા માટે કરવી
સરકારી યોજના
ખેતીની માહિતી
આજના બજાર ભાવ
કપાસના ભાવ
ટેકાના ભાવે ખરીદી
ખેતીની વિવિધ યોજનાની માહિતી
ખેતીની યોજનાકીય માહિતી
ઓર્ગેનિક ખેતીની માહિતી
શિયાળાની ખેતી
ઉનાળાની ખેતી
ચોમાસાની ખેતી
ગાય આધારીત ખેતી
પાક વિશે માહિતી
ખેતીમા વપરાતા સાધનોની માહિતી
ખેડુતોની કોઠા સુઝ
ખેતીની નવીન ટેકનોલોજી
પાક નુકશાન સહાય
KHETI
KHETI KA SAGAR
KHETIBADI,
KHETI KISAN,
PM KISAN NEW RAGIISTIOSION
AGRICULTER,FARAMING,FARMER
I KHEDUT PORTAL


આર.કે🌾સન ઓફ ફાર્મર🌾

આજ રોજ થી ચણા,તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન માટે પોર્ટલ ચાલુ થયેલ છે

11 months ago | [YT] | 7