B INDIA ન્યૂઝ ચેનલ એ સૌથી ઝડપથી વિકસતી 24/7 ગુજરાતી ન્યૂઝ ચેનલ છે. જે સમગ્ર ભારતના સમાચાર પ્રસારિત કરે છે અને વિશ્વભરના સમાચારોને આવરી લે છે. દરેક માનવ સમાજ સુધી પહોંચવા અને લોકોનો અવાજ બનવા તથા સરકાર અને જનતાનો પુલ બનવા સતત કાર્યરત છે. અમારી પાસે B Indiaના મહાન બેનર હેઠળ કામ કરતી એક વિશાળ ટીમ છે. અમારી ટીમ મુખ્યત્વે અમારી ટેગલાઇન "ભરોસો ગુજરાત નો" ને વાસ્તવિકતામાં પરિણમવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કઠોર સ્પર્ધા અને પક્ષપાતી ન્યૂઝ ચેનલોના આ સમયગાળા દરમિયાન, અમે વર્ષોથી ચાલી આવતી સિસ્ટમને બદલવા અને સાંકળ તોડવા માટે એક અગ્રણી ન્યૂઝ ચેનલ તરીકે ઉભરી રહ્યા છીએ. અમારી ટીમ સમાચાર ઉદ્યોગના વાતાવરણને બદલવા અને લોકો માટે વાસ્તવિક પત્રકારત્વ બહાર લાવવા માટે સંપૂર્ણપણે કાર્ય કરે છે.
Buletin India એ જ B INDIA
#bulletin #bulletinindia #buletinindialive #bulletinindiagujarat #gujarat buletin #gujaratnews #onlinenews #garvigujarat #vibrantgujarat #gujaratsamachar #rajkotnews #vadodarasamachar #vadodaranewsonline #ahmedabadnews #suratnews #vapinews @bulletindianews
Buletin India Live
બુટલેગરોને ક્યારે લેવાશે બાનમાં?
watch live today :- 7 to 8 pm
1 year ago | [YT] | 19
View 0 replies
Buletin India Live
1 year ago | [YT] | 11
View 0 replies
Buletin India Live
World Polio Day : દર વર્ષે 24 ઓક્ટોમ્બરના દિવસે વિશ્વ પોલિયો દિવસ ઉજવવામાં આવે છે. અને દર વર્ષે 2 વાર પોલિયો નાબૂદી દિવસ પણ માનવવામાં આવે છે
.
.
.
#buletinindia #polio #worldpolioday #goverment
1 year ago | [YT] | 4
View 0 replies
Buletin India Live
પોલીસ સ્મૃતિ દિવસ (National Police Day)
.
.
.
પોલીસ સ્મૃતિ દિવસ (National Police Day) દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.
#police #policesmrutiday #police2024 #october #festival #festivalday #festival2024 #buletinindia
1 year ago | [YT] | 13
View 0 replies
Buletin India Live
કરવા ચોથનું વ્રત પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. આ વર્ષે કરવા ચોથનું વ્રત 20 ઓક્ટોબર 2024 રવિવારે એટલે કે આજે છે.
.
.
.
#karawachauth #karawachauth2024 #festival #fwstival2024 #buletinindia
1 year ago | [YT] | 5
View 0 replies
Buletin India Live
નવરાત્રીનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત છે. આ દિવસે માતાના બીજા સ્વરૂપ મા બ્રહ્મચારિણીની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે
.
.
.
#navratri #navratri2024 #buletinindia
1 year ago | [YT] | 16
View 0 replies
Buletin India Live
મા તું તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર
મા તું દર્શન દેશે તો, થાશે આનંદ અપાર
ભવો ભવનો આધાર, દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ રંક, પર થોડી લગાર
નવલી નવરાત્રીની સર્વે મિત્રો ને ખુબ ખુબ શુભેચ્છાઓ
#navratri #navratri2024 #buletinidnia
1 year ago | [YT] | 14
View 0 replies
Buletin India Live
જે બદલાવ તમે દુનિયામાં લાવવા માંગો છો તે બદલાવ સૌ પ્રથમ તમારા માં કરો - મહાત્મા ગાંધી ✨
પૂજ્ય મહાત્મા ગાંધી ને જન્મજયંતિ પર કોટી કોટી નમન 🙏🏼
🌸 ગાંધી જયંતી ની શુભકામનાઓ 🌸
1 year ago | [YT] | 5
View 0 replies
Buletin India Live
Happy Onam 2024
#Onam2024 #Kerala #buletinindia
1 year ago | [YT] | 4
View 0 replies
Load more