MATHS WITH KANU JOSHI

ધોરણ 9 અને 10 તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા ઓના ગણિત વિડિયો માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો


MATHS WITH KANU JOSHI

*🔥સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩/૦૫/૨૦૨૫ના રોજ Final Merit List જાહેર કરેલ છે. ઉમેદવારો તા.૧૩/૦૫/૨૦૨૫ થી તા.૧૫/૦૫/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે.🔥*



👇👇👇👇👇👇👇👇👇



hgv.gserc.in/HGV/HGVFMLMerit.aspx

8 months ago | [YT] | 2

MATHS WITH KANU JOSHI

હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાતી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરેલ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ જો કોઈ વિદ્યાર્થી 2011 to 2019 graduate & 2011 to 2021 post graduate કક્ષાએથી કોઈ વિષયમાં નાપાસ થયેલ હોય એક અથવા વધારે વિષયમાં તો તે પરીક્ષા આપી શકશે તો સત્વરે પોતાને કોલેજમાંથી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે
#HNGUPATAN
#GRADUATE AND POSTGRADUATE
‪@mathswithkanujoshi‬

8 months ago (edited) | [YT] | 1

MATHS WITH KANU JOSHI

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર આગામી પરીક્ષા કાર્યક્રમ -2025
#GPSCEXAM
#GUJRATGOVERENMENTJOB
‪@mathswithkanujoshi‬

8 months ago | [YT] | 1

MATHS WITH KANU JOSHI

હાઇકોર્ટમાં લાઈબ્રેરીયન એન્ડ રિસર્ચ આસિસ્ટન્ટની 58 જગ્યા પર ભરતી 2025 અંતર્ગત 23 મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
‪@mathswithkanujoshi‬
#GOVERNMENTJOBS

8 months ago | [YT] | 1

MATHS WITH KANU JOSHI

કોલેજમાં એડમિશન માટે ફરજિયાત રજીસ્ટ્રેશન GCAS PORTAL કરવાનું રહેશે. આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલું થઈ ગયેલ છે તેથી BA, B.COM, BSC, BCA, વગેરે કોર્ષ માં એડમિશન લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ સત્વરે તારીખ 09/05/2025 થી 18/05/2025 સુધીમા રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરશો.

gcas.gujgov.edu.in/
‪@mathswithkanujoshi‬
#GCASREGISTRATION #Admission process 2025
#HNGU COLLEGE ADMISSION 2025
#COLLEGE ADMISSION 2025
#GCAS admission process 2025

8 months ago | [YT] | 1

MATHS WITH KANU JOSHI

કચ્છ જિલ્લા સ્પેશ્યલ વિદ્યા સહાયક ભરતી 2025

8 months ago | [YT] | 3

MATHS WITH KANU JOSHI

આવતીકાલે ધોરણ 10 નું પરિણામ જાહેર થશે
www.gseb.org

8 months ago | [YT] | 1

MATHS WITH KANU JOSHI

Std 12 th science and General stream Result Date Declared 👍🤳 www.gseb.com

8 months ago | [YT] | 1

MATHS WITH KANU JOSHI

Que. બેંગલુરુ સીટી યુનિવર્સિટી નું નામ બદલીને શું રાખવામાં આવ્યું?

9 months ago | [YT] | 0

MATHS WITH KANU JOSHI

Oye. નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત દરેક શિક્ષકે વર્ષના કેટલા કલાક સતત વ્યવસાયિક વિકાસ માટેની ટ્રેનિંગ લેવાની રહેશે?

9 months ago | [YT] | 0