પ્રેમ એવું લાગણીસભર સંબંધ છે, જે ક્યારેક આપણું જીવન બનાવી દે છે અને ક્યારેક તોડી પણ નાખે છે...
આ વિડીયોમાં જાણો પ્રેમનો દુઃખદ પાઠ અને એમાંથી ઉભરવા માટેની પ્રેરણા.

💔 જેને તૂટી ગયા છે એ માટે શાંતિ અને નવા જીવન માટે ઉદ્દભવ થતી આશા.

✨ જીવન એ અટકી જવાનું નામ નથી, એ આગળ વધવાનું નામ છે...

👇 તમારું મત જરૂર શેર કરો અને જેમને આવું સાંભળવાની જરૂર છે એમને મોકલવાનું ભૂલશો નહીં.

🎥 જો વિડિયો ગમ્યો હોય તો Like કરો, Comment કરો અને Channel ને Subscribe કરો ❤️