➡બધા ખેડૂત મિત્રોનું કિસાન હેલ્પ ચેનલમાં હાર્દિક સ્વાગત છે.❤️🤗🙏
➡બધા ખેડૂત મિત્રોને મારા જય માતાજી, જય જવાન - જય કિસાન🇮🇳🙏
➡ખેડૂત મિત્રો આ ચેનલ ખાસ તમારા માટે જ છે. જો તમે પણ તમારા કોઈ પણ જુના વાહન, ખેતી સાધન કે પશુ જેવા કે (ટ્રેક્ટર, ટ્રોલી, થ્રેશર, બાઈક, ખેતી સાધન, ગાય, ભેંસ, બળદ, વગેરે) વહેંચવા માગતા હોય અને તમારે એની જાહેરાત કરાવવી હોય તો નીચે આપેલ વોટ્સએપ નંબર ઉપર તમારે જે-તે વાહન ખેતી સાધન કે પશુનો આડો મોબાઈલ રાખી એક ફોટો અને 2 મિનિટની વિડીયો ક્લિપ સાથે પુરી ડિટેઇલ મોકલવાની રહેશે.
➡વોટ્સએપ નંબર: ૯૫૫૮૪૨૯૯૬૯
➡️ખાસ નોંધ: અમારા ચેનલ ઉપરથી તમે કોઈ પણ વસ્તુ ખરીદશો તો એ જવાબદારી ખરીદી કરનાર માલિકની રહેશે. અને વિડીયોમાં બતાવેલ વસ્તુઓ અમારી નથી. એટલે અમે કોઈ પણ પ્રકારની જવાબદારી લેતા નથી.અને મહેરબાની કરીને આ નંબરનો દુરુપયોગ ના કરવો. હું પણ એક ખેડૂત જ છું.❤🤗🙏
🙏🔫જય જવાન - જય કિસાન🚜🙏
💠channel owner:-
Pradipsinh Herma Rajput
Kisan Help {Pradipsinh Herma}
1 month ago | [YT] | 3
View 0 replies
Kisan Help {Pradipsinh Herma}
https://youtu.be/7KYqvGvNqB0?si=Gp3hK...
1 month ago | [YT] | 1
View 0 replies
Kisan Help {Pradipsinh Herma}
https://youtu.be/0MRNkaUzSt4?si=K6_WF...
1 month ago | [YT] | 2
View 0 replies
Kisan Help {Pradipsinh Herma}
ખેડુત મિત્રો વિડિયો શેર કરો છો કે નથી કરતા.👇
2 years ago | [YT] | 14
View 0 replies
Kisan Help {Pradipsinh Herma}
તમારા વિસ્તારમાં કેટલા ઈંચ વરસાદ છે. ?
2 years ago | [YT] | 13
View 0 replies
Kisan Help {Pradipsinh Herma}
તમારા વિસ્તારમાં વાવાઝોડાની અસર છે કે નથી.
2 years ago | [YT] | 7
View 0 replies
Kisan Help {Pradipsinh Herma}
ખેડૂત મિત્રો તારીખ 15/05/2023 એટલે કે કાલથી સરકાર શ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલની (i khedut portal) સાઈટ ઉપર લગભગ 45 જેટલી અરજીઓ ખુલ્લી મુકવામાં આવેલી છે, તો જે કોઈ ખેડૂત ભાઈઓએ લાભ લેવો હોય તે વેલી તકે ફોર્મ ભરી શકે છે.
જરૂરી ડોક્યુમેન્ટ:
1. આધારકાર્ડ
2. રેશનકાર્ડ
3. 7 / 12 / 8 (અ)
4. બેંક ની પાસબુક
5. જાતિનો દાખલો જરૂરી હોય એમને
2 years ago | [YT] | 13
View 1 reply
Kisan Help {Pradipsinh Herma}
કુદરતનો કમોસમી કહેર 😢
2 years ago | [YT] | 18
View 0 replies
Kisan Help {Pradipsinh Herma}
બરડાની મોજ😍
2 years ago | [YT] | 21
View 0 replies
Kisan Help {Pradipsinh Herma}
તમારા વિસ્તારમાં માવઠાનો વરસાદ છે કે નથી.
2 years ago | [YT] | 9
View 0 replies
Load more