નમસકાર દોસ્તો સ્વાગત છે તમારું HPLIFE999 ચેનલ માં
હું છું તમારો પ્રિય મિત્ર પ્રકાશ રાઠવા તમને ઓનલાઈન નોકરીઓ અને ગુજરાતમાં નવી નોકરીની ખાલી જગ્યાઓ વિશેની તમામ નવીનતમ માહિતી પ્રદાન કરવા માટે સમર્પિત અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. જો તમે નોકરીની તકો પર અપડેટ રહેવા અને ઓનલાઈન પૈસા કમાવવા માટે કોઈ વિશ્વસનીય સ્ત્રોત શોધી રહ્યાં છો, તો તમે યોગ્ય સ્થાન પર આવ્યા છો. અમારા માહિતીપ્રદ વિડિયો જોવા અને તમારી સપનાની નોકરીને સુરક્ષિત કરવા માટે જરૂરી તમામ વિગતો મેળવવા માટે હમણાં જ અમારી સાથે જોડાઓ. હમણાં જુઓ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ એક પગલું ભરો.
મિત્રો, જો તમને આ ચેનલ પસંદ આવી હોય, તો તમારે આ ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરો, અને વિડીયો લાઈક કરો, આપ સૌનો આભાર. (જય હિન્દ)
1.online job
2.online arning
3.apply fom online
4.youtube monetization
5.video editing
#2023-24
#gujarat
#job from online apply
#gujaratinews
#online jobs at home
#online jobs
#online jobs at home for student
#talathi bharti 2023
#army
#police
instagram link
instagram.com/hplife999?utm_source=qr&igshid=M…


HP LIFE 999

દિવાળી ની હાર્દિક શુભકામના

ઝગમગતા દીવાથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણમાં ધન, ધાન્ય સુખ, સમૃદ્ધિ સાથે ભગવાનના અનંત આશિર્વાદ લઈને આવે

2 months ago | [YT] | 3

HP LIFE 999

whatsapp.com/channel/0029Vb6YfxWJf05l85Y0jb0P
whatsapp.com/channel/0029Vb6YfxWJf05l85Y0jb0P

વધુ માહિતી મેળવવા ઈચ્છો છો તો જોડાય જાવ

5 months ago | [YT] | 0

HP LIFE 999

CHO

11 months ago | [YT] | 2

HP LIFE 999

ડીઝીટલ ગુજરાતના પોર્ટલ પર વર્ષ 2024 માટે સ્કોલરશીપ યોજનામાં ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયેલ છે. ઘણા મિત્રોની ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે વીડિયો માટે કૉમેન્ટ / મેસેજ કરો તો જલ્દી તમને વિડિઓ મળી જાશે.

1 year ago | [YT] | 3