swaminarayan Charitra

The leela Charitra of Lord Swaminarayan and the origin of kirtans composed by Nand saints are told in Gujarati on this YouTube channel. All the videos uploaded to this channel are made by reference to the texts composed by the Nand saints and Acharyas of the Swaminarayan sect.


swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/T4gTmy4xiy0
હરિકૃષ્ણ મહારાજ શણગાર દર્શન. કાકા-ભત્રીજાને તેડવા વિમાન આવ્યું. ગોલીડા ગામની સત્ય ઘટના AI Animation દ્નારા નીહાળો.

1 day ago | [YT] | 498

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/GWybjhCzKlY
નરનારાયણ દેવ કાલુપુર અમદાવાદ એકાદશી દર્શન. પાંચ હજાર વર્ષો સુધી તપ કરીને જે ફળ મેળવાય છે તે ફળ માત્ર સફલા એકાદશીને દિવસે જાગવાથી જરૂર પ્રાપ્ત થાય છે. 🔴 એકાદશી જાગરણ નો સંપુર્ણ મહિમા ઉપરની લીંક પર ક્લિક કરી સાંભળો.🔴

1 week ago | [YT] | 759

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/GWybjhCzKlY
ગોપીનાથજી મહારાજ એકાદશી દર્શન. સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુનું વ્રત અને પૂજા કરવાથી તમારા કાર્યમાં આવતી બધી અડચણો દૂર થાય છે. સફલા એકાદશી પર ઉપવાસ કરવાથી હજારો વર્ષની તપસ્યા બરાબર ફળ મળે છે. ઉપરની લીંક પર ક્લિક કરી એકાદશી ની સંપુર્ણ માહિતી તેમજ કથા સાંભળો

1 week ago | [YT] | 413

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/GWybjhCzKlY
ભગવાન લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામ. આજે લક્ષ્મીનારાયણ ભગવાન પાસે તમારા ઘરે નવ મુખવાળો દીવો પ્રગટાવો...! અને વિષ્ણુસહસ્ત્રનામ નો પાઠ કરો. ભય, રોગ, અને નકારાત્મક ઉર્જા દુર થશે. સંપુર્ણ વિધી, ઉપાય, મહિમા ઉપરની લીંક પર ક્લિક કરી સાંભળો.

1 week ago | [YT] | 302

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/GWybjhCzKlY
આજે સફલા એકાદશી ના હરિકૃષ્ણ મહારાજ શણગાર દર્શન. ઉપરની લીંક પર ક્લિક કરો અને એકાદશી ઉપાય, જાગરણ નો મહિમા તેમજ કથા સાંભળો.

1 week ago | [YT] | 770

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/GWybjhCzKlY
કાલે સફલા એકાદશી ઉપવાસ છે. હરિકૃષ્ણ મહારાજ શયન દર્શન વડતાલ ધામ...👏👏

1 week ago | [YT] | 558

swaminarayan Charitra

આજના શનિવાર ના સાળંગપુર કષ્ટભંજન દેવ દર્શન.

3 weeks ago | [YT] | 576