દારૂ અને ડ્રગ્સ બાબતે સર્વપક્ષીય મીટિંગ યોજવા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ માંગણી કરી.
ગુજરાતની વિધાનસભામાં જનતાના પૈસે અવારનવાર સર્વપક્ષીય ક્રિકેટ મેચ, સર્વપક્ષીય ધુળેટી ઉત્સવ, સર્વપક્ષીય સ્નેહ મિલન, સર્વપક્ષીય ભોજન સમારંભ વગેરે આયોજનો થતા જ રહે છે. તો પછી દારૂ અને ડ્રગ્સના મુદ્દે સર્વપક્ષીય મીટિંગ થાય તે માટે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ગૃહમંત્રીને પત્ર લખ્યો છે.
દારૂ અને ડ્રગ્સના મુદ્દે હર્ષ સંઘવીએ ગુજરાતના તમામ પક્ષો સાથે જાહેર મીટિંગ કરવી જોઈએ.

આજરોજ પાટીદાર સમાજ કુળદેવી જગદંબા માં ઉમિયાજી જ્યાં સાક્ષાત બિરાજમાન છે એવા ઊંઝા ખાતે આવેલ વિશ્વપ્રસિદ્ધ ઉમિયાધામ મંદિરે જઈને માતાજીની પૂજા કરી તેમજ સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય એવી પ્રાર્થનાઓ કરી.
આ તબક્કે મંદિરના ટ્રસ્ટી શ્રી દશરથભાઈ પટેલ (બજરંગ) દ્વારા મંદિર ટ્રસ્ટ વતી મારું સમ્માન કરવામાં આવ્યું તેમજ યોગાનુયોગ આજરોજ મંદિરના ટ્રસ્ટીમંડળની વાર્ષિક કારોબારી બેઠક પણ હતી તો બેઠકમાં જઈને પાટીદાર સમાજના સૌ ધરખમ વડીલો તેમજ આગેવાનોને અને ટ્રસ્ટી મંડળને પ્રણામ કરવાની અમૂલ્ય તક પણ મળી.
મારા મતવિસ્તારના ભેંસાણ તાલુકાના તમામ ગામડાઓના બહેનોને વિધાનસભાની મુલાકાત કરાવી.
વર્ષો પછી જીવનમાં પહેલીવાર ભવ્ય વિધાનસભા ભવન જોઈને બહેનો ખુબ જ રાજી થયા. આ મુલાકાત દરમ્યાન તેઓએ વિધાનસભાના કામકાજ અને સરકારની કામ કરવાની પદ્ધતિ વિશે માહિતી મેળવી.
Gopal Italia Official ગોપાલ ઈટાલિયા
1 month ago | [YT] | 90
View 6 replies
Gopal Italia Official ગોપાલ ઈટાલિયા
દારૂ અને ડ્રગ્સ બાબતે સર્વપક્ષીય મીટિંગ યોજવા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ માંગણી કરી.
ગુજરાતની વિધાનસભામાં જનતાના પૈસે અવારનવાર
સર્વપક્ષીય ક્રિકેટ મેચ,
સર્વપક્ષીય ધુળેટી ઉત્સવ,
સર્વપક્ષીય સ્નેહ મિલન,
સર્વપક્ષીય ભોજન સમારંભ વગેરે આયોજનો થતા જ રહે છે. તો પછી દારૂ અને ડ્રગ્સના મુદ્દે સર્વપક્ષીય મીટિંગ થાય તે માટે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ગૃહમંત્રીને પત્ર લખ્યો છે.
દારૂ અને ડ્રગ્સના મુદ્દે હર્ષ સંઘવીએ ગુજરાતના તમામ પક્ષો સાથે જાહેર મીટિંગ કરવી જોઈએ.
1 month ago | [YT] | 54
View 4 replies

1 month ago | [YT] | 53
View 5 replies
Gopal Italia Official ગોપાલ ઈટાલિયા
https://youtu.be/OUmhwJlMEyk?si=uC731...
1 month ago | [YT] | 53
View 6 replies
Gopal Italia Official ગોપાલ ઈટાલિયા
QR code Channel Gopal italia શેર કરો.
q.me-qr.com/osDKzFln
2 months ago (edited) | [YT] | 37
View 0 replies
Gopal Italia Official ગોપાલ ઈટાલિયા
📍પેડક રોડ, રાજકોટ શહેર
અભૂતપૂર્વ અને ઐતિહાસિક જનસભા
રાજકોટ શહેરના પેડક રોડ ઉપર જબરજસ્ત ઉત્સાહ અને ઊર્જા સાથે હજારોની સંખ્યામાં એકઠા થયેલા આ લોકોની હાજરી એ પરિવર્તનનો સંકેત છે.
આવનારા દિવસોમાં રાજકોટમાં “વિસાવદરવાળી” કરવાનો સંકલ્પ લેવા એકઠા થયેલા હજારો લોકોનો હું આભાર વ્યક્ત કરું છું.
4 months ago | [YT] | 252
View 5 replies
Gopal Italia Official ગોપાલ ઈટાલિયા
📍ઉમિયાધામ, ઊંઝા
આજરોજ પાટીદાર સમાજ કુળદેવી જગદંબા માં ઉમિયાજી જ્યાં સાક્ષાત બિરાજમાન છે એવા ઊંઝા ખાતે આવેલ વિશ્વપ્રસિદ્ધ ઉમિયાધામ મંદિરે જઈને માતાજીની પૂજા કરી તેમજ સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય એવી પ્રાર્થનાઓ કરી.
આ તબક્કે મંદિરના ટ્રસ્ટી શ્રી દશરથભાઈ પટેલ (બજરંગ) દ્વારા મંદિર ટ્રસ્ટ વતી મારું સમ્માન કરવામાં આવ્યું તેમજ યોગાનુયોગ આજરોજ મંદિરના ટ્રસ્ટીમંડળની વાર્ષિક કારોબારી બેઠક પણ હતી તો બેઠકમાં જઈને પાટીદાર સમાજના સૌ ધરખમ વડીલો તેમજ આગેવાનોને અને ટ્રસ્ટી મંડળને પ્રણામ કરવાની અમૂલ્ય તક પણ મળી.
4 months ago | [YT] | 171
View 6 replies
Gopal Italia Official ગોપાલ ઈટાલિયા
મારા મતવિસ્તારના ભેંસાણ તાલુકાના તમામ ગામડાઓના બહેનોને વિધાનસભાની મુલાકાત કરાવી.
વર્ષો પછી જીવનમાં પહેલીવાર ભવ્ય વિધાનસભા ભવન જોઈને બહેનો ખુબ જ રાજી થયા. આ મુલાકાત દરમ્યાન તેઓએ વિધાનસભાના કામકાજ અને સરકારની કામ કરવાની પદ્ધતિ વિશે માહિતી મેળવી.
4 months ago | [YT] | 212
View 8 replies
Gopal Italia Official ગોપાલ ઈટાલિયા
આજે જનસભા અણદેજ ગામ ( તા. સાણંદ )
4 months ago | [YT] | 174
View 4 replies