આપણી આ ચેનલ પર તમને ધોરણ 5 જ્ઞાનસેતુ (STD - 5 CET), STD - NMMS અને ધોરણ 8 જ્ઞાનસાધના જેવી પરીક્ષાઓની તૈયારી બિલકુલ ફ્રી માં કરાવવામાં આવશે.
રોજ સાંજે ૭ વાગ્યે લાઇવ લેકચર હશે જેમાં ધોરણ 5 જ્ઞાનસેતુ (STD - 5 CET), STD 8 - NMMS અને ધોરણ 8 જ્ઞાનસાધનાની તૈયારી કરીશું.

ધીરે ધીરે 1-8 ધોરણમાં આવતી તમામ સ્કોલરશીપ પરીક્ષા માટે ફ્રી માં અભ્યાસ કરાવવામાં આવશે.



Nutan Gyansetu

આવી જાવ.....
👇🏼👇🏼👇🏼👇🏼

3 days ago | [YT] | 3

Nutan Gyansetu

ધોરણ 6 PSE પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે.....

www.sebexam.org/ વેબસાઇટ પર ચેક કરી શકો છો......

તમારે કેટલા માર્ક આવ્યા તે કોમેન્ટ કરી દો....

3 weeks ago | [YT] | 54

Nutan Gyansetu

આજે સાંજે 7:45
NMMS માટે MAT+SAT વિભાગના કુલ 180 પ્રશ્નો જોઈશું

આવતા રહેજો.....

4 weeks ago | [YT] | 32

Nutan Gyansetu

ચાલો ભાઈ, MAT વિભાગના ખૂબ અગત્યના 90 પ્રશ્નો સોલ્વ કરીશું.....

આવતા રહેજો : સાંજે 7:45 વાગ્યે

1 month ago | [YT] | 23

Nutan Gyansetu

STD 5 CET મોડલ પેપર સોલ્યુશન

આજે સાંજે 7:45 વાગ્યે.....

આવતા રહેજો

1 month ago | [YT] | 18

Nutan Gyansetu

આજે 11/12/2025 સાંજે 7:30 વાગ્યે તૈયાર રહેજો મિત્રો.....


મળીએ અને પેપર સોલ્યુશન કરીએ......

1 month ago | [YT] | 19

Nutan Gyansetu

Watch this

2 months ago | [YT] | 20

Nutan Gyansetu

Watch this......👇👇👇👇⬇️

2 months ago | [YT] | 17

Nutan Gyansetu

Watch this 👇👇👇👇

2 months ago | [YT] | 16

Nutan Gyansetu

Watch this 👇👇👇👇

2 months ago | [YT] | 11