Bharat Times News

Official Youtube Account 24x7 Channel "Bharat Times News" .


Bharat Times News

શહીદ દિવસ 2025: ભારતના મહાન વીરોને કોટી કોટી વંદન

#ShaheedDiwas #MartyrsDay #SaluteToHeroes #BhagatSingh #Rajguru #Sukhdev #ShaheedDiwas2025 #BharatTimesNews

6 months ago | [YT] | 7

Bharat Times News

ધુળેટી પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ

#HappyHoli #Dhuleti2025 #Dhuleti #FestivalOfColors #Holi2025 #JoyfulCelebration #BestWishes #BharatTimesNews

6 months ago | [YT] | 10

Bharat Times News

હોળીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ

#HappyHoli #FestivalOfColors #Holi2025 #JoyfulCelebration #BestWishes #BharatTimesNews

6 months ago | [YT] | 5

Bharat Times News

મહાશિવરાત્રીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ...

#MahaShivaratri #Shivaratri2025 #Mahadev #Shiva #Shivratri #BestWishes #Bholenath #Lordshiva #BharatTimesNews

7 months ago | [YT] | 9

Bharat Times News

૩ ફેબ્રુઆરી એ પંચમ નિમિત્તે મહાકુમનો તહેવાર છે.
ફરી એકવાર અમૃત સ્નાન માટે ભીડ વધવા લાગી છે. ભાગદોડ પછી, વહીવટીતંત્રનું સૌથી મોટું ધ્યાન ભીડ વ્યવસ્થાપન પર છે. VVIP પાસ સહિત તમામ પ્રકારના વાહન પાસ રદ કરવામાં આવ્યા છે અને તમામ પોન્ટૂન બ્રિજ પણ ખોલવામાં આવ્યા છે. આ સાથે, 4 ફેબ્રુઆરી સુધી સમગ્ર મેળા વિસ્તારમાં વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.




#Mahakumbh2025 #AmritSnan #KumbhMela #SpiritualJourney #GangaSnan #BharatTimesNews

8 months ago | [YT] | 9

Bharat Times News

સ્વ. અટલ બિહારી વાજપેયીને તેમની 100મી જન્મજયંતિ પર શત શત નમન...



#AtalBihariVajpayee #BharatRatna #TributeToAtalJi #FormerPrimeMinister #BirthAnniversary #LegendaryLeader #IndiaRemembers #VisionaryLeader #AtalJiLegacy #GreatStatesman #BharatTimesNews

9 months ago | [YT] | 15

Bharat Times News

500 કરોડની બદનક્ષીની નોટિસ
રાજકોટ નાગરિક બેંક મામવે નિવેદનનો વિવાદ વકર્યો
મામા ભાણેજ વચ્ચે નાગરિક બેંકની ચૂંટણી જાણે યુધ્ધનું મેદાન બની ગઈ છે. એક બાદ એક આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. કલ્પક મણિયારે બદનક્ષીની નોટિસ ફટકારી. જયેશ રસિકલાલ સંઘાણીને વકીલ મારફતે નોટિસ ફટકારવામાં આવી. 500 કરોડની બદનક્ષીની નોટિસ ફટકારી. જયેશ સંઘાણી સોશિયલ મીડીયા મારફતે ખોટી ખોટી મનઘડત વાતો મૂકતા હોવાનો ઉલ્લેખ
bharattn.com/2024/12/07/defamation-notice-worth-rs…

Defamation notice worth Rs 500 crore
Rajkot Nagarik Bank Mamave statement controversy escalates
The Nagarik Bank election has become a battleground between uncles and nephews. One after another allegations are being made. Kalpak Maniyar issued a defamation notice. Jayesh Rasiklal Sanghani was issued a notice through a lawyer. Defamation notice worth Rs 500 crore was issued. Jayesh Sanghani was mentioned for posting false and fabricated things through social media.

9 months ago | [YT] | 0

Bharat Times News

પોલીસ એક્શન
સુરતમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના 4 ઈસમો ઝડપાયા
bharattn.com/2024/12/07/police-action-4-members-of…

9 months ago | [YT] | 0

Bharat Times News

ગુજરાતમાં નકલીની ભરમાર

રાજકોટમાં વધુ 1 નકલી પોલીસકર્મી ઝડપાયો

રાજકોટ એ ડિવિઝન પોલીસે નકલી પોલીસને ઝડપ્યો. હોટલમાંથી નીકળેલા યુવક પાસેથી 40,000 રૂપિયાનો તોડ કર્યો હતો. પોલીસને જાણ થતા આરોપીને ઝડપી લેવાયો. અલ્તાફ ખેરડીયા નામના શખ્સ સામે પોલીસની કાર્યવાહી.



Fakes abound in Gujarat

1 more fake policeman caught in Rajkot:

Rajkot A division police caught a fake policeman. He had extorted Rs 40,000 from a young man who was leaving the hotel. When the police came to know about it, the accused was arrested. Police action against a person named Altaf Kherdia.

9 months ago | [YT] | 2