Physics with Falgun Sir

Hi Students
I will upload videos related with physics. My aim is to create your interest in this subject. Language is not a barrier for me. So if you wish I will also upload videos in hindi. You can mail me on adrojafalgun@gmail.com for your queries in this subject. Thanks and best of luck.


Physics with Falgun Sir

Thank you very much to all my વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો for warm wishes on my birthday.

5 months ago | [YT] | 93

Physics with Falgun Sir

હેલ્લો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો,
પ્રકરણ એક વિદ્યુતભારો અને ક્ષેત્રો ના બોર્ડ Exam 2012 થી 2023 સુધીના બધા જ MCQ આજે રાત્રે 9:00 વાગે વિડીયો પ્રીમિયર થઈ રહ્યો છે તો જોવાનું ચૂકતા નહીં. તથા MCQ ની pdf મારી ટેલિગ્રામ ચેનલ "Physics with Falgun Sir" પરથી ડાઉનલોડ કરી શકશો. 👍
Video Link: https://youtu.be/FjjPA7I_N24

1 year ago (edited) | [YT] | 145

Physics with Falgun Sir

મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો,
તમારા માટે Board Exam 2024 માટે Most IMP( થીયરી અને દાખલા)નો વિડીયો અપલોડ થઈ ચૂક્યો છે. બધા વિદ્યાર્થી મિત્રોને Best Of Luck. 👍
https://youtu.be/c8MkKomtqOI

1 year ago | [YT] | 111

Physics with Falgun Sir

બોર્ડે શિક્ષકો માટે આટલી સૂચના જાહેર કરી

મૂલ્યાંકનમાં આન્સર કી ને જડતાથી ન વળગી રહેતા સાચા અને મૌલિક ઉત્તરને ધ્યાને લેવા.
વિકલ્પવાળા પ્રશ્નોમાં માત્ર આલ્ફાબેટ કે શબ્દ સાચો હોય તો ગુણ આપવા
ખાલી જગ્યામાં માત્ર સાચો જવાબ કે પ્રશ્નના વિકલ્પ નીચે નિશાની હોય તો ગુણ આપવા, પૂર્ણ વાક્યનો આગ્રહ રાખવો નહીં.
સાચા-ખોટા વિધાનોમાં સાચું (ખરું, સત્ય કે ) કે ખોટું (અસત્ય કે ×) દ્વારા જવાબ દર્શાવેલ હોય તો ગુણ આપવા
જોડકામાં ક્રમ કે આલ્ફાબેટ કે પ્રશ્ન લખેલ સ્વરૂપે હોય કે તીરથી જોડેલ હોય તો પણ ગુણ આપવા
પ્રશ્નમાં આકૃતિ દોરવાનું ન જણાવેલ છતાં જો વિદ્યાર્થીએ આકૃતિ દોરી હોય તો પોતાની વિવેકબુદ્ધિથી ગુણ આપી શકાય.
ટૂંકમાં જવાબ માટે શબ્દ કે વાક્યમાં આપેલ સાચા જવાબ માટે ગુણ આપવા
વિદ્યાર્થીની રજૂઆતની શૈલી આન્સર કીથી જુદી હોય પરંતુ જવાબનું હાર્દ આવી જતું હોય તો ગુણ આપવા.
આંકડાશાસ્ત્રના દાખલામાં વિદ્યાર્થીઓએ કોષ્ટક બનાવ્યું હોય પણ ગણતરી ન કરી હોય, તો ખોટો કરીને શૂન્ય ગુણ ન આપવા.
આન્સર કીની ગણતરીની રીત સિવાય અન્ય રીતનો ઉપયોગ કર્યો હોય, તો પણ પૂરા ગુણ આપવાના રહેશે.
દાખલાના અંતિમ જવાબમાં અતિ સંક્ષિપ્તરૂપ આપેલ ન હોય, તો પણ પૂરા ગુણ આપવા, જવાબ દશાંશમાં મેળવવાનો આગ્રહ ન રાખવો.
પ્રમેય કે સાબિતીવાળા દાખલામાં પક્ષ અને સાધ્યનો આગ્રહ ન રાખવો. આકૃતિ અને સાબિતી લખેલ હોય, તો પૂરા ગુણ આપવા.
વિદ્યાર્થીએ કોઈ દાખલાની સાચી ગણતરી ટૂંકમાં કરી હોય, તો લાંબી રીતનો આગ્રહ રાખ્યા વગર ગુણ આપવા.
સૂત્ર લખેલ ન હોય અને સીધી કિંમત મૂકીને દાખલાની સાચી ગણતરી કરી હોય, તો ગુણ આપવા.

1 year ago | [YT] | 127

Physics with Falgun Sir

વહાલા વિદ્યાર્થી મિત્રો,
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ દ્વારા બોર્ડની એક્ઝામ 2024 માટેની પ્રશ્ન બેંક (બધા જ વિષય માટેની) બહાર પડી ગઈ છે , તો તે તમે મારી ટેલિગ્રામ ચેનલ પરથી ડાઉનલોડ કરી શકો છો.
t.me/PhysicswithFalgunSir

2 years ago | [YT] | 63

Physics with Falgun Sir

મારા બધા વાલા વાલા વિદ્યાર્થી મિત્રોને હેપ્પી ગણેશ ચતુર્થી🙏

2 years ago | [YT] | 113

Physics with Falgun Sir

Happy Teacher's Day & Happy Janmaashtami to All my dear Students 🙏

2 years ago | [YT] | 81

Physics with Falgun Sir

Happy Rakshabandhan to all my dear Students.

2 years ago | [YT] | 82

Physics with Falgun Sir

Happy Father's Day to all my dear students.

2 years ago | [YT] | 68