તળાજા ગુજરાતના જાણીતા સંતકવિ ભક્ત નરસિંહ મહેતાનું જન્મ સ્થળ છે. પાછળથી તેઓ જૂનાગઢમાં સ્થાયી થયા હતાં. પ્રાચીનકાળમાં તળાજા "તાલધ્વજ" નામથી પણ ઓળખાતું હતું.
તળાજા ના એબલજી વાળા રાજા પણ તેના દાન પુણ્ય માટે ખૂબ જ પ્રસિદ્ધ છે તેમજ તળાજામાં આવેલ ગોપનાથ મહાદેવ તેનો દરિયા કિનારો, મસ્તરામ ધારાનો દરિયા કિનારો, તળાજામાં આવેલ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ,જૈન સંપ્રદાયના પ્રાચીન દેરાસરો વગેરે પ્રસિદ્ધ છે આથી પણ ખૂબ જ રસપ્રદ વાતો તમને આ ચેનલમાં જોવા જાણવા મળશે તો શેર કરો અને જોડાયેલા રહો
#talaja #amazingtalaja #talajahill #alang #bhavnagar #gujarat