ખેડૂતોના હિત માટે લડનારા ખેડૂત નેતા શ્રી પ્રવીણભાઈ રામ શ્રી રાજુભાઈ કરપડા સહિતના 85થી વધુ સૌ ક્રાંતિકારી યોદ્ધાઓના સમર્થનમાં આજે તાલાલા તાલુકાના ઘુંસિયા ગીર ગામના ખેડૂતપુત્ર શ્રી મનસુખભાઈ બાંભણીયા દ્વારા નુતન વર્ષાભિનંદનની રંગોળી માં ''No Farmer-No Food - No Future' નું સ્લોગન લગાડી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યો...💪 #KhedutAndolan#kadda#PravinRam#RajuKarapada
"ઘેડ બચાવો પડયાત્રા" અંતિમ એટલે કે 14માં દિવસે બામણાસા ખાતે વિશાળ જનસભા પુર્ણ કર્યા બાદ પદયાત્રા ચાલીને સોનલધામ મઢડા પહોંચી આઈ શ્રી સોનલમાં બનુંમાં તેમજ કંચનઆઈના ચરણોમાં દર્શન કરી ધન્યતા અનુભવી.. આ પદયાત્રામાં આપ પ્રદેશ અધ્યક્ષ માન.શ્રી Isudan Gadhvi ,તેમજ વિસાવદરના ધારાસભ્યશ્રી Gopal Italia ,આપ પ્રદેશ કિસાન સેલ અધ્યક્ષશ્રી Rajubhai Karpada ,સૌરાષ્ટ્ર ઝોન આપ અધ્યક્ષ શ્રી @Rajubhai Borkhatariya વગેરે પ્રદેશના તેમજ તાલુકા જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા..
ગુજરાતની વિધાનસભામાં જથ્થાબંધ સ્ક્રિપ્ટેડ પ્રશ્નો પૂછવામાં આવે છે એ બાબતની જનતાને જાણકારી છે ખરાં?
પ્રશ્ન પૂછવાની સમય મર્યાદા એક કલાક હોય છે ત્યારે ભાજપના તમામ ધારાસભ્યો એક જ પ્રશ્ન અનેક વખત પૂછીને પ્રશ્નકાળની એક કલાકનો સમય વેડફી નાખવાનું આયોજનબદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે.
"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત આજે લાલપુર તાલુકાના મચ્છુબેરાજા, નાની રાફુદળ, મોટી રાફુદળ, કાનવીરડી, રંગપર, સેવક ભરૂડીયા ગામોની મુલાકાત લઈ શાળાના બાળકોને મળી તેમને પ્રોત્સાહિત કર્યા. તેમજ ગ્રામજનો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળી નિરાકરણ માટે સૂચનો કર્યા.
AAPNU KATHIYAWAD
ખેડૂતોના હિત માટે લડનારા ખેડૂત નેતા શ્રી પ્રવીણભાઈ રામ શ્રી રાજુભાઈ કરપડા સહિતના 85થી વધુ સૌ ક્રાંતિકારી યોદ્ધાઓના સમર્થનમાં આજે તાલાલા તાલુકાના ઘુંસિયા ગીર ગામના ખેડૂતપુત્ર શ્રી મનસુખભાઈ બાંભણીયા દ્વારા નુતન વર્ષાભિનંદનની રંગોળી માં ''No Farmer-No Food - No Future' નું સ્લોગન લગાડી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યો...💪
#KhedutAndolan #kadda #PravinRam #RajuKarapada
3 months ago | [YT] | 140
View 1 reply
AAPNU KATHIYAWAD
📍 મઢડા
"ઘેડ બચાવો પડયાત્રા" અંતિમ એટલે કે 14માં દિવસે બામણાસા ખાતે વિશાળ જનસભા પુર્ણ કર્યા બાદ પદયાત્રા ચાલીને સોનલધામ મઢડા પહોંચી આઈ શ્રી સોનલમાં બનુંમાં તેમજ કંચનઆઈના ચરણોમાં દર્શન કરી ધન્યતા અનુભવી..
આ પદયાત્રામાં આપ પ્રદેશ અધ્યક્ષ માન.શ્રી Isudan Gadhvi ,તેમજ વિસાવદરના ધારાસભ્યશ્રી Gopal Italia ,આપ પ્રદેશ કિસાન સેલ અધ્યક્ષશ્રી Rajubhai Karpada ,સૌરાષ્ટ્ર ઝોન આપ અધ્યક્ષ શ્રી @Rajubhai Borkhatariya વગેરે પ્રદેશના તેમજ તાલુકા જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા..
#GhedBachavo #padyatra #PravinRam #madhda
#isudangadhvi #gopalitaliya #rajukarpda #sonaldham #ghed #kesod #janta #jagruti
4 months ago | [YT] | 314
View 0 replies
AAPNU KATHIYAWAD
ઘેડ બચાવો પદયાત્રા.. બામણાસા પ્રવીણ રામ
Ghed bacahvo padyatra
#ghedbbacahvopadyatra
#pravinram
#gopaliyaliya
#sanjaysinhmla
#sagarrabari
#isudangadhvi
#rajukarpada
#hemantkhava
4 months ago | [YT] | 174
View 1 reply
AAPNU KATHIYAWAD
રોજગાર સહાયતા અભિયાન અંતર્ગત,બેરોજગાર લોકોને સાંભળવા અને સમજવા માટે જવાહર ચાવડા મુલાકાતે..
📍તાલાલા
.
.
.
#RojgarSahayataAbhiyan #RojgarAbhiyan #YouthEmployment #EmploymentSupport #CareerOpportunities #EmploymentForAll #SupportYouth #YouthJobsMatter #SupportYoungTalent #SupportOurYouth #BharatYuvaRozgar #yuvarojgar #IndianYouth #YouthOfIndia #EmpoweringTheFuture #Berojgar #Rojgar #womenempowerment
#talala
#javaharchavada
4 months ago | [YT] | 107
View 2 replies
AAPNU KATHIYAWAD
કેમ છે ભીડ મિત્રો..?
📍રામોદ (રાજકોટ) ગામે ગુજરાત જોડો જનસભા
#rajukarpada
#રાજુ_કરાપડા
#ગોપાલઇટાલિયા
#Rajkot
#gujarat
#જનતા
#jagruti
#yuvaswaraj
#publicprem
4 months ago | [YT] | 402
View 7 replies
AAPNU KATHIYAWAD
CAG REPORT
#CAG #CAGREPORT #INDIA #BHARAT #GUJRAT #TAX #CHAU
4 months ago | [YT] | 101
View 1 reply
AAPNU KATHIYAWAD
⚫ મૂર્ખ બનાવવા વાળા મૂર્ખ બનાવી ને ચાલ્યા ગયા અને ભક્તો માથા પીટાતા રહ્યા..🤔
#nikol #amd #pmcomes #road #new #janta #jagruti
4 months ago | [YT] | 71
View 8 replies
AAPNU KATHIYAWAD
ઓહોહોહોહોહોહોહોહો આટલી હદે સ્ક્રિપ્ટેડ પ્રશ્નો…
📍 આજના સ્ક્રિપ્ટેડ પ્રશ્નો ભાગ-૪
👉🏻 તારીખ:-09/09/2025
ગુજરાતની વિધાનસભામાં જથ્થાબંધ સ્ક્રિપ્ટેડ પ્રશ્નો પૂછવામાં આવે છે એ બાબતની જનતાને જાણકારી છે ખરાં?
પ્રશ્ન પૂછવાની સમય મર્યાદા એક કલાક હોય છે ત્યારે ભાજપના તમામ ધારાસભ્યો એક જ પ્રશ્ન અનેક વખત પૂછીને પ્રશ્નકાળની એક કલાકનો સમય વેડફી નાખવાનું આયોજનબદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે.
તમારું શું અવલોકન છે?
#gopalitaliya #mla #vidhansabha #prasno #scripted #janta #jagruti #yuva #jagrut
4 months ago | [YT] | 45
View 7 replies
AAPNU KATHIYAWAD
"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત આજે લાલપુર તાલુકાના મચ્છુબેરાજા, નાની રાફુદળ, મોટી રાફુદળ, કાનવીરડી, રંગપર, સેવક ભરૂડીયા ગામોની મુલાકાત લઈ શાળાના બાળકોને મળી તેમને પ્રોત્સાહિત કર્યા.
તેમજ ગ્રામજનો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળી નિરાકરણ માટે સૂચનો કર્યા.
#hemantkhava #mla #janta #jagruti #yuvaswaraj #lalpur
4 months ago | [YT] | 131
View 0 replies
AAPNU KATHIYAWAD
વરસતા વરસાદમા ઇસુદાન ગઢવીની જનસભા લોકો ની ભીડ..
#isudangadhvi #brijrajsolanki #janta #yuvaswaraj #bhid #varsad #jagruti @isudangadhvi
4 months ago | [YT] | 280
View 0 replies
Load more