ચેનલ વિશે (About Section):
"સામાન્ય જ્ઞાન એક અખૂટ ખજાનો છે જે તમારી દિશાનિર્માણમાં , તમારા વિચારોને વિસ્તૃત કરવાની તેમજ નવી વાતોને જાણવાની ઈચ્છાને પ્રેરિત કરે છે.

અમારી ચેનલ પર તમારું સ્વાગત છે, જ્યાં તમને દિવસ મહિમા,રોચક તથ્ય, ઐતિહાસિક વ્યક્તિઓ,ઘટનાઓ, વૈજ્ઞાનિક શોધો, મહાપુરુષો, વાર્તાઓ અને દુનિયાની નવીનતમ માહિતી મળી રહેશે.

તમારા દિવસને વધુ જ્ઞાનવર્ધક અને મનોરંજક બનાવવા માટે અમારા સાથે જોડાઓ!

👉 નવા વિડિયોઝ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો!

અમારું મિશન:
તમને હંમેશા નવા તથ્યો, જ્ઞાન અને આકર્ષક માહિતી સાથે પ્રેરિત કરવાનું.

વિષયો:

ઇતિહાસ

ભૂગોળ

વિજ્ઞાન

વિશ્વ રાષ્ટ્રીય ઘટનાઓ

અને વધુ!"
👉નવા વિડિયોઝ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો!


Heet knowledge

૨ જાન્યુઆરી World introverted Day

1 year ago | [YT] | 2

Heet knowledge

વિજ્ઞાનપ્રિય જનતા માટે શરીર વિજ્ઞાન...

1 year ago | [YT] | 7

Heet knowledge

सुभाषितम

1 year ago | [YT] | 1

Heet knowledge

शहीदों के चरणो में कोटि वंदन

1 year ago | [YT] | 8

Heet knowledge

21 मार्च विश्व कविता दिन

सन् 1999 में पेरिस में हुए यूनेस्को के 30वें अधिवेशन में तय किया गया कि हर साल 21 मार्च को विश्व कविता दिवस के रूप में मनाया जाएगा। ऐसा अभिव्यक्ति व कला के इस माध्यम को बढ़ावा देने के लिए किया गया था। कविताएं प्राचीन काल से ही न ही सिर्फ़ मानव मन को बल्कि समाज के विभिन्न मुद्दों को कलात्मक ढंग से कहने का एक ठोस तरीका रही हैं। भारत में ऋषि-मुनियों ने काव्य व छंदों में कितनी ही बातें कहीं हैं, कितना साहित्य चौपाई और दोहे में संजोया गया है। 

1 year ago (edited) | [YT] | 5

Heet knowledge

કૂદરત પ્રેમ

4 years ago | [YT] | 2