નમસ્કાર વિદ્યાર્થીમિત્રો
અમારી યૂટ્યૂબ ચેનલ ''GURU GYAN SHALA'' માં તમને EDUCATION ને લગતા તમામ વિડિયો જોવા મળશે.અને તમામ વિષયના પેપર સોલ્યુસન મૂકવામાં આવશે. અને જનરલ નોલેજ અમુક પ્રશ્નો ના શોર્ટ ટ્રિક રીતે સમજાવવામાં આવશે. તેથી અમારી ચેનલ ગુજરાતી મીડિયમ ના દરેક વિધાર્થી ને ઉપયોગી નીવડી શકે છે. તો અમારી ચેનલ ને આજેજ SUBCRIBE કરવી.



Guru Gyan Shala

કેટલા મિત્રોને ધોરણ 9 ની શિષ્યવૃત્તિની પરીક્ષા SSE - 2025 આપવાની છે? ?

1 month ago | [YT] | 45

Guru Gyan Shala

નમસ્કાર મિત્રો તમારી પ્રથમ પરીક્ષા 2025 પૂર્ણ થવાના આરે છે. તો તમને અમારા “GURU GYAN SHALA” યૂટ્યૂબ ચેનલનાં માધ્યમથી પ્રથમ પરીક્ષાના વિડિઓ થી પરીક્ષામાં લાભ થયો હોય તો એક નાનકડો રીવ્યુ વિડિઓ અથવા મેસેજ લખીને વોટ્સઅપ નંબર :- 7862021827 ઉપર મુકવા વિનંતી 👍


✅ GURU GYAN SHALA TEAM ✅

2 months ago | [YT] | 83

Guru Gyan Shala

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો શૈક્ષણિક વર્ષ 2025/26 માં ધોરણ(શૈક્ષણિક વર્ષ 2025/26) 👇

🔹ધોરણ - 5 માટે 👉 chat.whatsapp.com/J33kmwlZa2dFvCEfxFMTS1

🔹ધોરણ - 6 માટે 👉 chat.whatsapp.com/Bh2c1Mr7KBT9KYmLRyKtSE

🔹ધોરણ - 7 માટે 👉 chat.whatsapp.com/KMeBicgfz0OI8xmEGbHTvM

🔹ધોરણ - 8 માટે 👉 chat.whatsapp.com/EESC1de1LSk2ZsIbndILyv

6 months ago | [YT] | 22

Guru Gyan Shala

(શૈક્ષણિક વર્ષ 2025/26) 👇

🔹ધોરણ - 9 માટે 👉 chat.whatsapp.com/Bm4R1h9DOOmBE7pWn2VxIH

🔹ધોરણ - 10 માટે 👉 chat.whatsapp.com/JSWBVVy82uKCGAZu4pACU0

🔹ધોરણ - 11 માટે 👉 chat.whatsapp.com/FvEPXe6IqQ1Khp8ZnqxOic

🔹ધોરણ - 12 માટે 👉 chat.whatsapp.com/C6E1WxMc5Qx0LWUfZWoIdC

6 months ago | [YT] | 15

Guru Gyan Shala

નીચેનાં રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું ?

7 months ago | [YT] | 115

Guru Gyan Shala

મહાજનપદો કયા કાળમાં હતાં ?

7 months ago | [YT] | 65

Guru Gyan Shala

મહાજનપદ કેટલાં હતાં ?

7 months ago | [YT] | 65

Guru Gyan Shala

ઋગ્વેદમાં કેટલાં મંડળો છે ?

7 months ago | [YT] | 58

Guru Gyan Shala

હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયું નગર હતું ?

7 months ago | [YT] | 44

Guru Gyan Shala

સિંધુખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયાં સ્થળેથી મળી આવ્યા ?

7 months ago | [YT] | 83