હેલ્લો વિધાર્થી મિત્રો 👋
જો તમે MBBS, BDS, BAMS, BHMS જેવા મેડિકલ કોર્સમાં એડમિશન લેવા માંગતા હો અને તમને
✔️ NEET
✔️ કાઉન્સેલિંગ પ્રક્રિયા
✔️ કોલેજ પસંદગી
✔️ ફી સ્ટ્રક્ચર
✔️ કેટેગરી, ક્વોટા અને કટ-ઓફ
વિશે સાચી અને સ્પષ્ટ માહિતી જોઈએ છે, તો તમે બિલકુલ યોગ્ય ચેનલ પર આવ્યા છો.
આ યુટ્યુબ ચેનલ પર તમને મળશે
🔹 મેડિકલ એડમિશનની સંપૂર્ણ પ્રક્રિયા
🔹 નવીનતમ નિયમો અને અપડેટ
🔹 સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન
🔹 વિદ્યાર્થીઓ અને માતા-પિતા બંને માટે સરળ ભાષામાં સમજાવટ
અમારો હેતુ એક જ છે –
વિદ્યાર્થીઓને સાચી માહિતી આપવી અને ખોટી ગાઇડન્સથી બચાવવું.
મેડિકલ ક્ષેત્રમાં તમારું સપનું સાકાર કરવા માટે
👉 ચેનલને SUBSCRIBE કરો
👉 અને જરૂરી માહિતી અન્ય વિદ્યાર્થીઓ સુધી SHARE કરો.
તમારું મેડિકલ સપનું – અમારી સાચી માર્ગદર્શન સાથે. 🩺📚
અમારો સંપર્ક કરવા માટે નીચેના મોબાઇલ નંબર પર વ્હોટસએપ મેસેજ કરો
DR. JANAK CHAUDHARY
📞 - 8511515542
TRAIN YOUR BRAIN
FIRST TIME IN HISTORY
NHL અને NAMOMED કોલેજની મેનેજમેન્ટ કોટાની સીટ માટે CONSENT આપેલા કોઈપણ લાયકાત ધરાવતા ઉમેદવારે પસંદગી (ચોઈસ) ભરી નહોતી. તેથી આ સીટોને ગવર્મેન્ટ કોટા (GQ) માં ફેરવવામાં આવેલ છે અને ફાળવવામાં આવી છે.
2 weeks ago | [YT] | 13
View 1 reply
TRAIN YOUR BRAIN
HAPPY NEW YEAR
3 weeks ago | [YT] | 9
View 0 replies
TRAIN YOUR BRAIN
ગુજરાત MBBS અને BDS નું કાઉન્સિલિંગ આજરોજ પૂર્ણ થયેલ છે. ફાઈનલ એડમિશન લિસ્ટ નીચેની લિંકથી મળી જશે.
medadmgujarat.ncode.in/web/UG2025/R4/ADMITTED%20LI…
હજુ એક વધારાનો રાઉન્ડ થાય એવી શક્યતા છે, કારણકે કુલ 90 સીટો ખાલી છે. પણ હાલ પૂરતું કાઉન્સેલિંગ પૂર્ણ સમજવું.
હું, ડૉ. જનક ચૌધરી (એડમિન) આપ સૌનો આ ચેનલને સપોર્ટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું.
હજુ સિક્યુરિટી ડિપોઝિટનો રિફંડ બાકી છે, એટલે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો.
2 months ago | [YT] | 18
View 2 replies
TRAIN YOUR BRAIN
MBBS/BDS ના ચોથા રાઉન્ડ ( STAY VACANCY ROUND ) નુ પરિણામ આવી ગયું છે વેબસાઈટ પર જઈ ને જોઈ લેવું
2 months ago | [YT] | 7
View 1 reply
TRAIN YOUR BRAIN
શું તમને યાદ છે કે NMC એ કલોલ સ્થિત સ્વામિનારાયણ મેડિકલ કોલેજની બધી MBBS બેઠકો દૂર કરી દીધી હતી? લાંચનો કોઈ મામલો, તે CBI પાસે ગયો.
ત્યારબાદ તેમને 150 MBBS બેઠકો પાછી મળી.
આજે, તેમને 100 નવી બેઠકોની મંજૂરી મળી. (તેથી 150+100=250)
આ દરમિયાન AIIMS રાજકોટને વધારાની 25 બેઠકો, પારુલને વધારાની 50 બેઠકો, GCS ને વધારાની 50 બેઠકો મળી.
2 નવી કોલેજો (ESIC બાપુનગર અને MPKB-આટકોટ-રાજકોટ)
સ્વામિનારાયણ મેડિકલ કોલેજથી 0 બેઠકો સાથે શું શરૂ થયું, તે જ કોલેજને 250 બેઠકો મળી તે સાથે અંત થાય છે.
રસપ્રદ, ખરું ને? 😁🫣
3 months ago | [YT] | 11
View 1 reply
TRAIN YOUR BRAIN
GOVERNMENT MEDICAL COLLEGE, BARODA
CLG START - 22 SEPTEMBER
4 months ago | [YT] | 12
View 0 replies
TRAIN YOUR BRAIN
M. P. SHAH MEDICAL COLLEGE, JAMANAGAR
CLG START - 22 SEPTEMBER
4 months ago | [YT] | 10
View 1 reply
TRAIN YOUR BRAIN
M K SHAH MEDICAL COLLEGE, AHMEDABAD
CLG START - 22 SEPTEMBER
4 months ago | [YT] | 6
View 0 replies
TRAIN YOUR BRAIN
GOVERNMENT MEDICAL COLLEGE, BHAVNAGAR
CLG START - 29 SEPTEMBER
4 months ago | [YT] | 5
View 0 replies
TRAIN YOUR BRAIN
NHL MEDICAL COLLEGE, AHMEDABAD
CLG START - 22 SEPTEMBER
4 months ago | [YT] | 8
View 0 replies
Load more