નમસ્કાર,
મારી ચેનલ પર આપનું સ્વાગત છે. અમારી ચેનલ Kubavat Kishan પર ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં વિવિધ ભરતીઓ વિશેની અધતન અને ઓફિશિયલ માહિતી તેમજ ઓનલાઈન અરજી કરવાની પધ્ધતિ, સરકારી યોજનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વનાં નિર્ણયો, તાજેતરના અગત્યનાં સમાચાર વગેરેને સંબંધિત વીડિયો અપલોડ કરવામાં આવશે.
ડ્રોન કેમેરાનું શુટીંગ સાથે અવનવા સ્થળોની જાણકારી આપવામાં આવશે.
મારી ચેનલ પર મળતી માહિતી જો આપને પસંદ પડે તો Like અને Share કરવા વિનંંતિ. જો આપ મારી ચેનલ પર નવા હોય તો ચેનલને Subscribe કરી લો જેથી ઉપર મુજબની તમામ માહિતી આપના સુધી (આપના મોબાઈલ પર) મળતી રહે.
મારી ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
મારી યુટ્યૂબ ચેનલની મુલાકાત લેવા બદલ આભાર...
KUBAVAT KISHAN
✨🪔 દિવાળી ના તહેવારોની યાદી આવી ગઈ છે ✨
આનંદ, પ્રકાશ અને નવા ઉત્સાહ સાથે આવો ઉજવીએ આ પવિત્ર તહેવારો 🙏💐
👉 તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં 💖
#HappyDiwali2025 #DiwaliCelebration #DiwaliFestival #FestivalOfLights #GujaratiFestival #Diwali2025 #Dhanteras2025 #KaliChaudash #DiwaliVibes #Padwa2025 #BhaiBij #LabhPancham #DiwaliSpecial #GujaratiCulture #FestivalMood
2 months ago | [YT] | 17
View 0 replies
KUBAVAT KISHAN
🎡 પોરબંદર જન્માષ્ટમી મેળાની રાઈડ્સ મોંઘી થઈ!
આ વર્ષે મેળામાં મોટી રાઈડ્સ માટે ટિકિટના દરોમાં વધારો કરાયો છે.
🎟️ દર નીચે મુજબ છે:
🔸 18 વર્ષથી ઓછી ઉમર – ₹30
🔸 18 વર્ષથી વધુ ઉમર – ₹50
🔸 નાની બાળકો માટે હથ રાઈડ્સ – ₹30
મેળાની મોજ…but થોડી ખિસ્સા પર ભારે! 🤑
તમારું મંતવ્ય જરૂર જણાવો – ભાવ સાચા છે કે વધારે લાગે છે?
#PorbandarMelo #JanmashtamiMela #PorbandarNews #RidePriceHike #GujaratiMela #MelaVibes #Janmashtami2025 #GujaratFestivals #PorbandarLive #GujaratiEvents #TicketRates #YouthBuzz #LocalNews #MeLoNiMoj #GujaratiCulture
5 months ago | [YT] | 16
View 0 replies
KUBAVAT KISHAN
પોરબંદર મેળા ૨૦૨૫
5 months ago | [YT] | 12
View 0 replies
KUBAVAT KISHAN
Princess
5 months ago | [YT] | 29
View 4 replies
KUBAVAT KISHAN
7 months ago | [YT] | 6
View 0 replies
KUBAVAT KISHAN
My New Drone DJI Air 3s
8 months ago | [YT] | 34
View 5 replies
KUBAVAT KISHAN
.
8 months ago | [YT] | 0
View 0 replies
KUBAVAT KISHAN
જીગ્નેશ કવિરાજલાઈવ
8 months ago | [YT] | 1
View 0 replies
KUBAVAT KISHAN
.
11 months ago | [YT] | 0
View 0 replies
KUBAVAT KISHAN
.
11 months ago | [YT] | 0
View 0 replies
Load more