@sanju_tadvi8938M

"ઉઠો ,જાગો અને ધ્યે પ્રાપ્ત સુધી મંડ્યા રહો."

- સ્વામી વિવેકાનંદ


જીવનમાં હંમેશા હસતા રહેવું ખુશ રહેવું. તમારા જીવન વિશે તમારા મનમાં એવી લાગણીઓ ઉત્પન્ન કરો કે ભવિષ્ય તમે એક સફળ, ખુશ ,સમૃદ્ધ અને પ્રેમથી ભરપૂર જીવન જીવવાના છો.

ગામડાની મોજ ગામડાનું જીવન અને ગામડાની રહેણી કહેણી.

આ youtube ચેનલ ઉપર મનોરંજન શિક્ષણ અને મોટીવેશનલ દરેક વસ્તુઓ આવશે જેથી કરીને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.

ખાસ કરીને આ youtube ચેનલ ની અંદર શિક્ષણને લગતી તે તમામ માહિતી આવશે કોલેજ લાઈફ ,સ્કૂલ લાઈફ.

આ ચેનલમાં ખાસ કરીને ઇંગલિશ ને લાગતા ટોપીક આવશે, સ્પીકિંગ, રાઇટીંગ આ બધા ટોપીકો આવશે.