નમસ્કાર મિત્રો,

સ્વાગત છે તમારું અમારી Youtube Channel Examwala મા,
અહી તમને Government job ને લગતી બધી જ માહિતી આપવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી દરેક ભરતી જેમ કે ,Gpsc કલાસ 1 અને 2, તલાટી,જુનિયર ક્લાર્ક, બિન સચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટ,પોલીસ, વન રક્ષક તેમજ ક્લાસ 3 ની અન્ય કોઈ પણ ભરતી નાં ફોર્મ કઈ રીતે ભરવા ,તેના સિલેબસ વિશેની સંપૂર્ણ માહિતી તમને મળશે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજના ના ફોર્મ કઈ રીતે ભરવા તેમાં તમને કેટલી રકમ મળવાપાત્ર છે તેની સંપૂર્ણ માહિતી તમને અમારી Youtube Channel મા આપવામાં આવશે.


દરરોજ current affairs ની upadate માટે તમે instagram અને facebook મા follow કરી શકો છો.